________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
શાન્તિ ન હોય પણ અન્તર્ ભાવશાન્તિ વતી હાય છે. દ્રવ્યશાન્તિ હાય પણ ભાવશાન્તિ ન હોય. એકને ભાવશાન્તિ હેાય છે. સિદ્ધને પણ દ્રવ્યશાન્તિ સિદ્ધમાં નથી. દ્રવ્યશાન્તિ હોય ત્યાં ભાવશાન્તિ લાભૅ. દ્રવ્યશાન્તિ સાદિસાંત અનન્તમે ભાંગે છે. તેમ દ્રવ્યશાન્તિ આદિ સાન્ત છે. ભાવશાન્તિસિદ્ધના વેાની અપેક્ષાએ પ્રવાહ આશ્રયિ અનાદિઅનન્તમે ભાંગે છે. સાદિ અનન્તમે' ભાંગે પણ છે. હવે આત્મન તમે વિચારા કે, તમારે હાલ દ્રવ્યશાન્તિ છે કે ભાવશાન્તિ ? જો દ્રવ્યશાન્તિ છે તે તે દ્રવ્યશાન્તિથી ભાવશાન્તિનાં કારણે સધાય છે કે નહિ ? જો દ્રવ્યશાન્તિથી ભાવશાન્તિનાં કારણેા સધાતાં ન હેાય તો તે વ્યશાન્તિ શા ખપતી ? વળી વિચારે કે દ્રવ્યશાન્તિ પણ શાશ્વતી નથી, પરપુદ્ગલથી થયેલી છે. તે ક્યાં સુધી રહેવાની ? દ્રવ્યશાન્તિ પણ બે પ્રકારની છે ૧ સાકદ્રવ્યશાન્તિ, ૨ નિર કદ્રવ્યશાન્તિ. દ્રવ્યશાન્તિ પામીને જે આત્માએ પાતાની ભાવશાન્તિ માટે પ્રવૃત્તિ કરે છે, તેની દ્રવ્યશાન્તિ સાર્થક છે. અને જે દ્રવ્યશાન્તિ પામીને એશઆરામ, ખાવું, પીવુ, અદેખાઇ, મમતા, માહ, આર્ભ વગેરે કરે છે, તેની દ્રવ્યશાન્તિ નિરક છે. કારણ કે દ્રવ્યશાન્તિથી જે આત્મહિત કરવાનું હતું તે થયું નહિ અને અન્ત દુર્ગતિમાં જવાનુ થાય તે કા કામની નથી. વળી દ્રવ્યશાન્તિ એ પ્રકારની છે. ઇષદ્ દ્રવ્યશાન્તિ...અને યાવદ્ દ્રશાન્તિ. થાડા કાળ રહે તે ઋષદ્ દ્રવ્યશાન્તિ, અને જાવજીવ સુધી રહે તે યાવદ્દ્રબ્યશાન્તિતી કર વગેરેને મરણપયન્ત હોય છે.
૮:૩
For Private And Personal Use Only
વળી દ્રવ્યશાન્તિ એ પ્રકારની છે. મહેતુત્વ દ્રવ્યશાન્તિ, મુક્તિહેતુક દ્રવ્યશાન્તિ. બ્યાને તો મુક્તિહેતુક દ્રવ્યશાન્તિ પ્રાપ્ત કરવા યેાગ્ય છે. દ્રવ્યશાન્તિ કારણુ છે તે ભાવશાન્તિકાય છે. દ્રવ્યશાન્તિ ઉપાય છે તે ભાવશાન્તિ ઉપેય છે. દ્રવ્યશાન્તિ પુણ્યાનુયોગે પ્રાપ્ત થાય છે ને દ્રવ્યશાન્તિ ભાગવતાં છતાં પણ જે આત્માએ દ્રવ્યશાન્તિને નકામી ગુમાવી દે છે, તે પામ્યા પણ નહિ પામ્યા જાણવા. તેમને દ્રવ્યશાન્તિ દુઃખકારિકા ભાવીકાળમાં જાણવી. એ દ્રવ્યશાન્તિ જે પુરૂષામાં નથી તેએ પણ ભાવશાન્તિ મેળવે છે. તેવા સસારત્યાગી પરિસહસન્મુખ થયેલા ગજસુકુમાલ, ઢઢણુઋષિ મેતા મુનિ, વગેરે યાદ્ધાએ સંસારરણમાં કરાજાની સાથે લઢી મુક્તિ પ્રાપ્ત કરનારા જાણવા. દ્રવ્યશાન્તિ ના હાય તેને ભાવશાન્તિ ના હોય, એવા દુઃખી મિથ્યાલી, નિપુણ્ડીયા વા નવા કે જેઓને સદ્ધર્મ ભાવશાન્તિરૂપ પ્રાપ્ત થઇ શકે નહિ. એ પ્રકારે શાન્તિસ્વરૂપ જે પામવા ઇચ્છા