________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સુખ પામી શકીએ. ઉધમ બળવાન છે, કરશે તે તરશે, વિશેષ શું ? જેમ અને તેમ આત્માનું કલ્યાણુ કરવુ એજ સાર છે.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૩૭
**
વડાદરાથી લે॰ વિશ્વ અત્ર શાતા છે આત્મસ્વરૂપ ચિંતવન કરતા હશેા. જેમ બને તેમ એમાં લીન થવુ તે શ્રેય છે. બાહ્ય ભાવને પુદ્ગલ સ્વરૂપ નણી સમભાવમાં રમરણ કરવું તે શ્રેયસ્કર છે.
( દુહા )
જ્ઞાન ચરણુ ઉપયાગમાં, ગાળે નિશ દિન કાળ; જાણે તેજિ આતમા, અવર મ ઝંખા આળ. પચ મહાવ્રત ઉચ્ચરે, દોષ રહિત આહાર, આતમ અનુભવ વણુઅહા, એ સહુ મિથ્યા જાળ. દોષ કરે કાઉસગ્ગમાં, ચપલ ચિત્ત અનુસાર; આતમ અનુભવ વણુ અહે!, કેમ ઉતરે ભવપાર. વચન પ્રપચ વિલાસથી, દેતા પર ઉપદેશ; આતમ અનુભવ વધુ અહા, લજવે સાધુવેષ. ગામ ગામ તો કરે, ઉપદેશે જૈનધમ; આતમ અનુભવ વણુઅહા, કેમ હરે તે કર્મ. મારગ અનુસારી ક્રિયા, કરતા ધરતા ધ્યાન; આતમ અનુભવ જાણુતા, લહેશે કેવલજ્ઞાન. નિશ્ચયનય હૃદયે ધરી, ધરતા શુભબ્યવહાર; આતમ અનુભવ જાણતા, જીનશાસન જયકાર. નવતત્ત્વ પડ્ટબ્યુને, દ્રવ્ય ગુણ પર્યાય; આતમ અનુભવ જાણુતા, આત્મ સ્વરૂપી થાય. સપ્તભંગીએ વહેંચતા, દ્રવ્ય પદારથ તેRs; આતમ અનુભવ જાણતા, શિવસુંદરી ધરે નેહ,
૧
3
४
૫
G
८