________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
કપટી લોભી માનીને, દ્વેષી મનમાં જોય; પૂરય પુણ્ય સાયથી, ગાવે જશ સહુ કાય. એમાં કંઇ નહિ આત્મનુ, પુદ્ગલભાવ વિચાર; પરપુદ્ગલ રમવું તજી, તત્ત્વ અતત્ત્વ વિચાર. તત્ત્વવિચાર હૃદય ધરી, પુદ્ગલભાવ નિવાર; સ્વસ્વરૂપને જાણીને, તરીશ ભવજળ પાર. નિદાપુદ્ગલ મુખ ગ્રહી, ભમતા સખ સસાર; સંગત તેની જે કરે, તે પણ તેવા ધાર.
અહેના અહે। આ આતમા, ક્ષણમાં પલટી જાય; માહે ધૈર્યું આતમા, તાતા માતા થાય. રાગદશા ક્ષણમાં ભજે, ક્ષણમાં દ્વેષી થાય; રૂચિ અચિ પુદ્ગલે, ભૂલ્યે આતમરાય. પુદ્ગલભાવે રૂચિ જ્યાં, ત્યાંજ અરૂચિ સુદ્ધાય; રાગક્શા જ્યાં પુદ્ગલે, દ્વેષ જતાં જ કહાય. રાગદ્વેષ પુદ્ગલ ગ્રહી, કર્મવશી હા ાય; અહા અહે। આતમ તને, કર્યું કલંક છવાય. શૂરા જ્ઞાની ધ્યાની તે, ધીર વીર તે જાણુ; આતમભાવ વિચારશે, ધરશે જીનવર આપ્યુ. એજ સાર ઉપદેશના, વારવાર વિચાર; ભાવના ભાવિતમુદ્ધિથી, લેશે શિવ સુખ સાર.
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૧૩
X
૧૪
૧૫
૧
૧૭
૧૮
૨
એ પ્રમાણે ભાવનાથી આત્મા સ્વાનુભવમાં રમશે. અને શિવ સુખ ભજશે. એંજ લી॰ બુદ્ધિના ધર્મલાભ રત્નત્રયી પ્રાપ્તિરૂપ માંગલ્ય દાતા થાઓ.
૧૯
૨૦
૨૧
૮૩૫