________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૪
પત્ર સદુપદેશ.
-
મ ૨
v
w
.
-
પ
પ
પ
ર
રણુ કરે છે તે તને કેમ ઘટે ? જાણ્યા છતાં સદ્ભવસ્તુને ગ્રહણ કરે નહિ તેના જે મૂર્ખ કેશુ કહેવાય ? ક્ષણમાત્ર જેમાં સુખ છે. અને બહુકાળ જેનાથી નરક નિગોદાદિનાં દુઃખ પ્રાપ્ત થવાનાં છે, એવા સાંસારિક ભાગમાં રાચીમાચી રહેવું એ પ્રત્યક્ષ દુઃખનું કારણ છે. કહ્યું છે કે –
રાએ મા પુગલે, તેહશું ધરતે પ્રેમ; મેહવશે થયો બાવરે, દુઃખ પામ તેમ દુઃખ કારણ પુદગલ કહ્યું, સુખને હેતુ ધ્યાન; સમજ સમજ ચેતન અહા, ધ હિ અનુભવજ્ઞાન કર્મવશે જગ પ્રાણીયા, રાચે માચે ખાય; હર્ષ શેક વિયેગથી, સુખી દુઃખી દેખાય. કઇ રમાડે બાળને, કોઇક હસતા હોય, કઇક રડતા કૂટતા, કાઈક શેકી જોય. એહ પ્રભાવ પુદ્ગલતો, તેમાં તારૂં ન કાંઈક તારૂં આતમ દ્રવ્ય છે, પરમારથ ઉછાંહિ. મદિરાપાન કર્યાથકી, બુદ્ધિ તુર્ત વિલાય; મેહમદીરાપાનથી, શુદ્ધરૂપ વિસરાય. મહરાજવશ થઈ જતાં, ભૂ આપ સ્વરૂપ; ભવ ભ્રમણ કરી અતિ ઘણાં, પડ હિ ભવજળ પ. ૭ કાજ કરે નિર્લજજનું, ભૂલી આતમ ભાન; આતમ જ્ઞાનદશા ભજી, પામે પદ નિર્વાણ. જે જે કામ કરે ભવી, તેમાં તારું ન કોય; પાપારંભ ક્યાં થકાં, નિશ્ચય દુર્ગતિ હોય. મુક્તિ મારગ ભિન્ન જે, જશ અપજશ કહેવાય; તેની લાલચ પ્રાણ, વ્યવહારે દોરાય. પિતાના જશાવાદથી, માને આતમ સુખ; ધર્મ કરશું કરતે ભમે, પામે વિધવિધ દુઃખ.
ભદ્રિક પરિણુમી વળી, ભાવનાભાવિત હોય; તેને પણ અપજશ થતો, કર્મ સમું નહિ કેય. ૧૨
For Private And Personal Use Only