SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩૨ પત્ર સદુપદેશ. - - દેખે તે નહિં આતમા, આતમ નહિં દેખાય; રાગ દ્વેષ તું ક્યાં કરે, જડમાં શું ? મુંજાય. અલખ નિરંજન આતમા, વ્યાપી રહે શરીર; ખીર નીર સંબંધ જિમ, શુદ્ધ બુદ્ધ ધીરવીર. રાગ નહીં દેવી નહીં, અગી શિવ નિર્માય; અનંત સુખનો ભેગી છે, અનંતશતિ સુહાય. સિદ્ધતા સાધમ છે, સત્તાએ સહુછવ; રાગદ્વેષ તું શું? કરે, મોહે મુંઝયા કલીબ. સ્વજાતિ વિ જીવપર, જે જન ધરત વર; બહિરાતમ શિરોમણિ, કરતો કાળો કેર. ભુંડું કરવા કે નહીં, સમર્થ જગમાં થાય. કર્મવિપાક વિચારીને, વૈરાગ્ય મનલાય, આત્મામાં સ્થિરતા ધરે, પર નહીં પ્રચાર; ધર્મધ્યાનના તાનમાં, સ્વસત્તા નિર્ધાર. ઋદ્ધિ સિદ્ધિ સુખ સંપતિ, આતમમાંહિ સુહાય; સુખ શાશ્વત મુક્તિ લહે, બુદ્ધિસાગર ધ્યાય. એજ ધર્મ સાધન કરશે. આ પત્ર વારંવાર વાંચશે. વિ. સુબ ૧૫ સુધી કારણસર અહિં રહેવાનું થશે. તે સહજ જણાવું . તમારા મનની લાગણી હું સારી રીતે જાણું છું. પણ ચિંતા કરશે નહિં અને ફેરે ખાશે નહિં, તમારી તરફ આવીશું. આજ પડવાની છૂટી છે તેથી તમારી ઉપર કાગળ લખી શકો છું. ( પિષ શુદિ. ૧ ) સં. ૧૮૫૮ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy