SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. - - - - - - - - - રેય બ્રાન્તિથી સીપમાં, હવે મૂઢ પ્રયાસ; ચિદાનંદ નિજ રૂપમાં, મુક્તિ રમણી વાસ. પરોપકારી તે ખરે, ભાવદયા દાતાર; આત્મસ્વરૂપ બતાવત, નિસંગી નિર્ધાર. જનમનરંજન કારણે, ધર્મદેશના દેત; મૂલ ન એક બદામનું, ચુત ચુત ભવિ ચેત. પુદ્ગલભોગે રાચિયે, લપટાયો તું છેક; સ્ત્રી પુરૂષમમતા રહ્યા, જાણે નહિં તું એક અનંત કલેવર મૂકિયાં, કઈ ન આવ્યું સાથ. આ પણ છેડી જાવશે, કરતાં કરતાં વાત. છેડે મમતા તેહથી, મંડે સમતા સંગ; ખડે કર્મ કુટીલને, દડો દુષ્ટ અનંગ. આઠમદોનો ત્યાગ કર, શુદ્ધબ્રહ્મને ધ્યાવ; આઠ ગુણ આતમતણ, સેવંતાં સુખ થાવ. જ ગમ થાવરની પરે, જેને ભાસે નિત્ય; સમતા સંગ ધ ની તે, કિમ થાવે જડચિત્ત. ચાર નિક્ષેપે દેશના, નિશ્ચયને વ્યવહાર; આતમ અનુભવ જાણત, લહેશે જ્ઞાની પાર. મારગ અનુસારી ક્રિયા, કરતો ધરત ધ્યાન; આતમ અનુભવ જાણત, લહેશે કેવલજ્ઞાન. નિશ્ચયનય હૃદયે ધરી, ધરત શુભ વ્યવહાર આતમ અનુભવ જાણતો, છનશાસન જયકારનવતત્વ પદ્વવ્યને, દ્રવ્ય ગુણ પર્યાય; આતમ અનુભવ જાણત, આતમરૂપી થાય. વ દ્રવ્ય ઉત્પાદન, વ્યય ધ્રૌવ્યનું જ્ઞાન; આતમ અનુભવ જાણતો, તે લહેશે બહુમાન. સપ્તભંગીએ વહેચતો, પ દ્રવ્યોને જેહ; આતમ અનુભવ જાણત, શિવસુંદરી ધરે નેહ, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy