________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
રત્નત્રયી રમણ સદા, અનંત ગુણ આધાર; આત્મસ્વરૂપ વિચારતાં, અક્ષયભાવ વિચાર ધનરમણ પરિવારને, છેડે તે ભવિ કોય; આત્મસ્વરૂપ વિચારતે, આતમજ્ઞાની હેય. અનંત ભવભમતાં થકાં, લહ્યાં અનંતાં દુઃખ; તે સર્વે ભૂલી ગયે, માની બેઠા સુખ, પણ વિપાકોદય તે, મહારેરવ પિકાર; કરતે ભટકીશ પ્રાણિયા, તિહાં કોણ આધારચેત ચેત અવસર મળ્યો, મનુષ્ય જન્મ અવતાર; ક્ષણે ક્ષણે આયુ ઘટે, ધર તું તત્ત્વ વિચારતત્ત્વ વિચારે રમણુતા, વૈરાગે ચિત્ત લાય. બુદ્ધિ શાશ્વત સુખ લહે, જન્મ મરણ દુઃખ જાય. ૧૦ ભવ સન્તતિને હેતુ છે, મોહરાય બળવાન; તેને સંગ નિવારતાં, પ્રગટે નિર્મલધ્યાન.
૧૧ ( તા. ૨૫-૧-૧૯૦૨)
વરદરાથી લે વિ. આત્મ સાધન યથાયોગ્ય કરતા રહેશે
મંગલમ (શાર્દૂલવિક્રીડિત છંદ ). લોકાલેક પ્રકાશનાર અરિહા, શાને કરી વ્યાપતા, ભવ્યોનાં અધ ટાળવા ધરી દયા, સ્યાદાદ વિસ્તારતા; જીવાદિ નવ તત્વ યુકત ત્રિપદી, સાચી શુભા શાશ્વતી, પદ્ધવ્યાદિ વિલાસથી મમમુખે, વાણુ વસે ભારતી ને ૧ .
(દહા. ). રાગદેષ રહિત પ્રભુ, ઉપદેશે જનધર્મ કિવિધ આરાધે ભવિ, પામે શાશ્વત શર્મ
For Private And Personal Use Only