________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
વારવાર આ નહિ મળે, મનુષ્યભવ અવતાર; પર પુદ્ગલ નિજતાગણી, જાશે નરકદાર.
પઢીપાર નહિ પામવા, સર્વ શાસ્ત્ર ગસાર; જિનવાણી અનુભવ કરી, ગ્રહે! આત્મ હિતકાર. સ્થાનક પાપ અઢારની, ત્યાગબુદ્ધિ જબ હોય; ત્યારે માહ મહીપતિ, પોકે પોકે રોય.
નિદ્રાર્વિકથા પરિહરા, નિદા વિષયકષાય; શુદ્ધસ્વભાવે આવવા, પરમાતમપદ પાય.
અ અહે। આ આતમા, અન'ત શક્તિને સ્વામિ; અજર અમર અવિનાશી છે, પૂર્ણાનન્દ અકામ. દર્શન જ્ઞાનચરણતણેા, ભોક્તા આતમરાય; નિત્યાનિય અરૂપી છે, એકાનેક સહાય.
અષ્ટપક્ષથી આતમા, સ્વરૂપ વિચારે જે&; શુદ્ધદશા જાણવી, કરે કના ખે મુંડ મુંડાવે વેષ લઇ, ધરે જ પરની આશ; અહે। અહે। હિરાતમા, કરતા નિજને નાશ. ચરણુ ગ્રહી નિન્દા કરે, પરના અવગુણુ ગાય; એ પણ છે પુદ્ગલ દશા, તેને સંગ નિવાર. ગુણ લહી જ્યાંથકી, ત્યાં નુ ધર ભવ રાગ; નિંદા કરતાં પરતણી, ઘરમાં મૂકે આગ. આરેાપિત પુદ્ગલપણું, નિજમાં છે તે દુઃખ; પર ઉઠેગથી વિસ્તરે, પામી આતમ સુખ. ધરો ધ્યાન નિજ બ્રહ્મવું, ભાવના ખાર વિચાર; સત્ સંગમ જગ દાલા, કર્મ વિનાશક ધાર. નિમિત્ત જેવાં પામતા, તેવા આતમ થાય; લી ભ્રમરી સગ જિમ, સત્સંગમ જયકાર. કૃષ્ણપક્ષીયા જીવડા, પંચમ આર મઝાર; માહે મુઝી વિશ્વમાં, માને સાર અસાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
કર
૩૩
૩૫
૨૦
३५