________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ક્ષણ ક્ષણ આયુ જાય છે, પામર જીવ વિચાર; દુઃખ અનંતા પામીયાં, નરકનિગોદમઝાર. કમંસગે દુઃખ છે, જ્ઞાનસંગે શર્મ: તે કારણ ભવિછવડા, નાશ કરે સહુ કર્મ, પર પરિણતિ પિતાતણી, માને તે ગમાર; પર પરિણતિ દરે કરે, પામે તે ભવપાર. અંજલિ જલજિમ આઉખું, જોબન એળે જાય; ધર્મક્રિયા અધ સ હરે, ધર્મધ્યાન ચિત્ત લાય મુખ પિકારે આતમા, સણમાં ભૂલી જાય, ઉપયોગી થઈ આતમા. સમય સમય ચિત્તલાય. નરકનિદે તું ભમ્યો, જીવ અનંતિવાર; આઠ કર્મની વગણ, ગ્રહી લડ્યા અવતાર. ચેત ચેન અવસર મલ્યો, મમતા દૂર નિવાર; ધૂમાડા બાચક સમે, પુત્રાદિક પરિવાર. અહંમેમજ એ મંત્ર છે, ભવ ભ્રમણને હેતુ; નાહં ન મમ મંત્ર છે, ભવસાગરને સેતુ. હેડ રૂધિર માસે બન્યું, એહ શરીર વિચાર; પાણ પરપિટા સમું, જાતાં થાય ને વારસંસારે વ્યવહારથી, જગમાં મોટો થાય; શરીર સાજા કુરૂપવત , મનમાં શું ફૂલાય ? ભાનાપમાન નિંદાતણું, કારણ પુણ્ય ને પાપ; એ પણ છે પુદ્ગલ દશા, આતમ અવિચલ છાપકોણ તું ક્યાંથી ચળે, જાઈશ ક્યાં જ વિચાર; એકીલે તું આવીયે, માના ગર્ભ મઝાર. ગર્ભકાળના દુઃખનું, ભાન જ ભૂલ્યા ભાઈ: આળપંપાળે વીંટીયા, માની જૂઠ સગાઈ. ઇંદ્રિય પુદ્ગલ મન વચન, એ સહુ કમેં હેય; તેની મમતા પરિહરે, સહેજે શિવપુર જેય.
For Private And Personal Use Only