________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૨૫
વડોદરાથી લે–વિ કે તમારે પત્ર વાંચી સાર જાણ્યું છે. આત્માને સભાગે પ્રવર્તતાં મોહરાજાના કાઠીયા વિમુખ કરે છે, પણ આત્મસ્વરૂપ ચિંતવન કરતાં કરતાં તેને ચાર ઓછો થતો જાય છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
આત્મસ્વરૂપ વિચારણું રે લાલા, એહિજ શિવ સુખ શર્મ; માનાપમાને સમ હુવે રે લાલા, કયમ કરી બાંધે કમ રે ભવિક; આત્મસ્વરુપભાવિત અતિ રે લાલા, ઓળખે આત્મસ્વરૂપ; મેહરાય કરે નાશ, તેર કાઠીયા જીતતાં રે લાલ, ચિદાનંદ પ્રકાશ રે બવિ.
ઇત્યાદિમી પથું સ્પષ્ટ સમજાય છે. વળી કહ્યું છે
રાગપ કે ત્યાગ બિન, મુક્તિ પદ નહિં; ટી કોટી જપ તપ કરે, સભી અકારજ થાઈ. | ૧ |
બળી આત્મસ્વરૂપવિતાથીએ નીચે મુજબ ભાવના ભાવવી તે જાણવું છું.
પરમાતમ તે આતમાં, અવર ન બીજે કઈ; પરમાતમને ધ્યાવતાં, એ પરમાતમ છે. શુહ અમારું રૂપ છે, શોભિત સિદ્ધ સમાન; અનંત ગુણથી મુકત છે, ચિદાનંદ ભગવાન. શા માટે ફરતો ફરે, સિદ્ધ થવાને કાજ; રાગપને ત્યાગી દે, ભાઈ સુગમ ઈલાજ. રાગદેષના નાશથી, પરમાતમ પ્રકાશ; રાગદ્વેષના યોગથી, પરમાતમપદ નાશ.
જે પરમાતમ પદ ચહે, તે તું રાગ નિવાર; દેખી શુદ્ધાત્મા પ્રભુ, હૃદયે સત્ય વિચાર; લાખ વાતની બાએક, તે હું દઉં બતાઈ; જે પરમાતમ પદ ચહે, રાગદ્વેષ તજ ભાઈ. રાગ દ્વેષ પરિણામથી, થાય ને આત્મપ્રકાશ; હાધ્યાસ ટળ્યા પછી, બ્રહ્મસ્વરૂપ વિલાસ. રાગદ્વેષ પુલ દશા, અન્તર્ આતમ ખેલ;
અતિ નિમલ પરમાતમા, નહીં કમને મેલ, 104
For Private And Personal Use Only