________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૪
પત્ર સદુપદેશ.
કરેગના જોરમાં, છાક આતમરાય; ભાન ભૂલીને આત્મનું, ચતુર્ગતિ ભટકાય. કમ ભર્મ દૂર કરી, રમતે આતમરામ, આપ સ્વભાવે થિર થઈ, પાવે શિવપુર ધામ. કમ ભર્મને જાણીને, તેને કરજો ત્યાગ; આપ સ્વભાવે આતમા, ભાવંતા શિવ રાગ. આતમ તે પરમાતમા, નિશ્ચય નથી જોય; કર્મ કલંક નિવારતાં, સિદ્ધ બુદ્ધરૂપ હેય. આતમ ભાવે ખેલતાં, જે જાવે નિજ કાળ; તે તો લેખે જાણજે, બીજે આળ પંપાળ. સેવો આતમ થિર થઈ, સમજે આપ સ્વરૂપ; આપ આપ વિચારતાં, આનન્દઘન પદરૂપમેહભાવની જાળમાં ફસીયા પ્રાણી જેહ, વિવિધ દુઃખે પામશે, ચારે ગતિમાં તેહ. રાગદ્વેષ પરભાવ છે, તેને દૂર નિવાર; રાગદ્વેષ તે મૂળ છે, જાણો આ સંસાર. તેના ત્યાગે ત્યાગીયું, નહિ એમાં સલ કર્મોપાધિ ત્યાગતાં, પામે શિવપુર ગેહ. સપ્ત ભંગી ને સપ્ત નય, નિક્ષેપાદિક ચાર; પદ્રવ્ય વિચારણ, બાવો ચિત્ત મઝાર નવ તત્વમાં સારભૂત, આતમ તત્ત્વ તે હોય; આશ્રવ બંધને ત્યાગતાં, રોગ સેગ દૂર જોય. ઉપાદેય ને હેય ય, તત્ત્વતણે જ વિચાર; કરતાં શિવસુખ પામીએ, બુદ્ધિ કહે જગસાર. અક્ષર અને અર્થ બહુ, માવો મનમાં સાર;
વકીલ મેહનલાલભાઈ, પામે ભવજળ પાર- ૨૦ પર જંજાલમાંથી ચિત્ત નિવારીને આપવભાવમાં રમવું એજ સાર છે. રેગ અને શોક તે વારંવાર હૃદયમાં પ્રવેશ કરે છે તેને ત્યાગ કરી આત્મસ્વભાવે રમી આ આત્મ શિવસુખ પામે એજ લખવાનું સાર છે.
For Private And Personal Use Only