________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
ષડ્ દ્રબ્ય વિચારવામાં વખત ગુમાવશેા. તે તમને ઘણાજ ફાયદો થશે. તે નેટ તમારે ત્યાં મારા પુસ્તકમાં છે. ધર્મ સાધન કરશે. કૃતિ ૐ શ્રશાન્તિઃ
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૧૯
X
મુ. વાદરાથી—દરેક શરીરના આત્માની સમયે સમયે ગુણ આશ્રય હાનિ વૃદ્ધિ, ચંદ્ર સૂર્યવત્ થતી જાય છે, તે પ્રમાણે શરીરની પણ થાય છે. તે હાનિ વૃદ્ધિ આત્મ ઉપકારક કહી શકાય. પણ આપણે એકીદમ ચાદરાજ લોકના સ્વરૂપનું ભાન હૃદયમાં ધારીએ, અને પછી વિચારીએ તે હાનિવૃદ્ધિ પુદ્ગલ તથા પુણ્ય પાપની થાય છે, તે શાથી બુધ પડે તે કહી શકશે ? આ ભરત ક્ષેત્રમાં પણ ઉત્સર્પિણી કાળ આશ્રય વૃદ્ધિ હાનિ થાય છે, અને ઉદય અસ્ત થયા કરે છે. તીર્થકર મહારાજાને પણ કહેા કે ઉત્સર્પિણી કાળ અલી અવસિપ્પણી કરી શકશે ! તે પણ ઉધમ સારા યા ખાટા કામમાં બળવાન છે. કારણ કે એકાન્ત કઇ છે નહિ.. કેટલાક વા ઉઘમમાં વળગી રહે છે. કેટલાએક કાળને એકાન્તે વળગી રહે છે. પણ સ્યાદાદી, પચે કારણને કામ પ્રત્યે કારણ ગણી મધ્યસ્થતા સાચવે છે. આત્માનું અસખ્યાત પ્રદેશમાં રાજ્ય છે. તે આત્મ અસંખ્ય પ્રદેશરૂપ રાજનગરમાં અનંત ગુણી રહ્યા છે. કાળના બેગે કર્મ બળવાન થયુ છે. તેથી આત્મામાં રહેલા ગુણાના વ્યાપાર ખરાખર ચાલતા નથી. અને ગુણાને દબાવી તેને ઠેકાણે કર્મના સુભટા સત્તા ચલાવે છે. એવુ જ્યારે આત્માનું સ્વરૂપ સદ્ગુરૂ સચેગે જાણ્યું, ત્યારે આત્માના ગુણુરૂપી સ્વદેશી માણસાને અભિમાન થયા કે અરે અમારા વ્યાપાર કમ રૂપ સુભટાએ-પરદેશીએએ અટકાવ્યા છે. એમ જાણી આત્માના ગુણા કે જે વૈરાગ્ય, વિનય, શમ, સંવેગ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ છે તેમણે ઉપયાગરૂપ ભાષણ દ્વારા સર્વ ગુણાને કહ્યું કે તમે તમારી ઋદ્ધિ ખાઇ ખેડા છે. અને નિર્ધાંગી થયા છે ! તે શું ? તમને લાયક છે ? માટે તમે સગુણા સપ કરીને પોતાના મૂળ વ્યાપાર અનાદિ કાળથી નિાદાદિકમાં ઢકાયા હતા, તે ઉધમ કરી પ્રાપ્ત કરી, અને તમા સગુણા એક ચિત્ત ને ઉપયેાગરૂપ મોટા અધિકારીના તાબામાં રહી એકાગ્ર ચિત્તથી ઉદ્યમ કરી એમ કહેવાથી આ માના અસ`ખ્ય પ્રદેશરૂપ રાજ્યનગરમાં રહેલા અનંત ગુણાના વ્યાપાર કરવા જ્ઞાન દર્શનાદિ ગુણા તત્પર થઇ સ્વ સ્વભાવમાં રમવા લાગ્યા, અને