________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
19.
વિપાકે ભગવે કર્મો, હદયમાં સાક્ષીધર થઈને; સેવે રાચે નહીં તેમાં, રહી અન્તર્થક ન્યારા. ૫ ત્યજે યાચકતણું વૃત્તિ, પ્રવૃત્તિમાં પડે હૈયે; કદાપિ લક્ષ્ય ના ચૂકે, ખરે તે ભકત ગણવાના. ૬ પડીને પાંજરા મધે, ધરે આનન્દ કે માનવ; બજાવે દેવની આજ્ઞાનું રહી નિર્લેપ અન્નથી. ૭ અરે એવી દશા માટે, નથી અભ્યાસ જે થાતે; નથી જ કાળજી મનમાં, કમાવાનું ૫છે શું છે? ૮ જગતને ખૂબ રીઝવવા, પ્રવર્તે પાર ન આવે; પલકનાં આંસુડાં પાળે, પછીથી તે હતો તેવો. ૮ અતઃ મનમાં ખરા ભાવે, ખરું તે સત્ય ધારીને; ત્યજી શયતાનની સંગત, કમાવાનું કમાઈ લો. ૧૦ નિજાત્કાન્તિ કરવાને, બની પરમાર્થના ગી; મળી વેલા ગમાવો ના, કમાવાનું કમાઈ લે. ૧૧ પછીથી ખૂબ પસ્તાશે, નહીં ચેતો યદિ મનમાં; વિચારો ખૂબ એકાન્ત, નિપાત્માનું કર્યું શું? હે. ૧૨ નથી આબરે મુક્તિ, નથી કંઈ કરંજનમાં, ખરી પરમાર્થની કરણી, કર્યાથી મુક્તિ થાવાની. ૧૩ ધરે અધ્યાત્મની રહેણું, વિવેકે ટેકને કીધી; પ્રમાણિકતા ધરી અંગે, કમાવાનું કમાઈ લે. ૧૪ કદી કર્તવ્યથી પાછા, હઠ ના બૈર્યને ધાર; બુદ્ધ બ્ધિધર્મકર્તવ્ય, પ્રવર્તી કરી છે. ૧૫
ૐ શાન્તિઃ રૂ
108
For Private And Personal Use Only