________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૧૬
www.kobatirth.org
×
પુત્ર સદુપદેશ.
અન્ય કશું કંઇ ગમતું નથી. હારા વિરહનાં દુઃખ વેઠીને હને શેાધૂંધ્યું. હારા વિના અન્ય કાણુ એવી સ્થિતિ થયા પછી હિસાખમાં ગણે. અર્થાત્ કાપણુ ગણું નહિ. જ્યારથી સારૂ રૂપ દેખું અને અપૂર્વ પ્રેમ પ્રગટયા ત્યારથી મેં જગની લાજ અને વ્યવહાર મર્યાદા ત્યજી દીધી છે. હારા વિરહથી અગ્નિજવાલાએ ઉઠેછે, તેની હે પ્રભુ ! ! ! હને કેમ દયા આવતી નથી. નક્કી કહુ છુ કે હારા વિના મતે અન્ય વસ્તુ ઇષ્ટ નથી. તુંજ મ્હારા વ્હાલેા છું. તું નાની છે. અને એ બધું જાણ્યા છતાં હજી કેમ સંતા કુકડીની રમત રમેછે. મ્હને વધારે સતાવીને દુ:ખી કરવામાં હને શું સારૂ લાગે છે ? હે અનન્તસુખના સ્વામી. ત્હારી સાથે તન્મયપણે મળવામાં જગતની કથની અનેક કરણીને અે ત્યાગ કર્યાં છે. મારી જ્ઞાન ચક્ષુએ હને મળવાની વાટે હારી રાહુ દેખી રહ્યા છું. બુદ્ધિસાગર કહે છે કે જ્ઞાનના સાગર હવે તમે રિત મળેા. એમ આત્મામાં રહેલી ચેતના પ્રેમે ભણે છે. ૐ શાન્તિઃ રૂ
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
મુ. પેથાપુર.
સ. ૧૯૭૧ જે દિ ૧૪
શ્રી. પુ. સુ. વી.
યેાગ્ય ધર્મ લાભ.
જાણ્યા છે; કમાઇ લે.
તમારા પત્ર આવ્યે તે, વિચારી સાર થતી આત્માન્નતિ જેથી, કમાવાનું થશે જે ત્યાગથી ભક્તિ, તદા વૈરાગ્યની સ્થિરતા; વંશે અધ્યાત્મની સ્થિરતા, કમાવાનુ કમાઇ લે. ટો અધ્યાસ દ્મ પરથી, થએલ્લે નામ રૂપેાના; તા આનન્દની પ્રાપ્તિ, થતા સંતાય આત્મામાં.
અરે જે ચૂંથણાં દ્યે, સદા પુદ્ગલતાં ભાવે; વિપાકાના પ્રવાહેામાં, તાતા તે નથી ભતા.
૧