________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
እ
સુરત ગેાપીપુરા,
શ્રદ્દાવત, ધ્યાવત, દેવગુરૂ ભક્તિકારક, સુશ્રાવક શા. વીરચંદ્રભાઇ કૃષ્ણાજી ચેાગ્ય ધર્મ લાભ. વિશેષ-આત્માના જ્ઞાનાદિ ગુણોની શક્તિયેા વધારવા પ્રતિદિન સદુઘમ કરવા ઘટે છે. આત્મદશામાં રમણતા વિશેષતઃ કરવી ધરે છે. જે જે કરવું તેમાં વિવેકદૃષ્ટિથી આત્મયોગ રાખવા જોઇએ. સાધ્યદૃષ્ટિ તે ગમે તે પ્રસંગેામાં ભૂલાવી ન જોઇએ. શાતાના અને અશાતાના સગામાં સદાકાલ સમાનતા રહે એવી આત્મા કરવા માટે આત્માના ઉપયેાગ તે તે પ્રસંગે રાખવા જોઇએ. અશુાપયેગ ટાળીને શુદ્ધાપયોગ કરવા પ્રયત્ન કરવા જોઇએ. જેટલી સાધ્ય દૃષ્ટિની સ્થિરતા માટે કરશે! તેટલું તમારૂં છે. એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા યેાગ્ય નથી. પોતાનુ કોઇ નથી. ત્તિયાના દાસ ખનવું ન જોઇએ. તૃત્તિયાને ન પાષતાં આત્માના સદ્ગુણાને પોષવા જોઇએ. તમારૂં તે સહજપણે તમારૂં છે. ધમ સાધન કરશેા. આત્મ સ્વભાવ રમણતાને વ્યાપારજ વધારશેા. હતા અને શાકના વ્યાપાર ઘટાડશે.. નિવૃત્તિ ધન પ્રાપ્ત કરશેા. * રાાન્તિઃ રૂ
X
સુ. બા. મા. વી. ધમ લાભ.
કવ્વાલિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
નહીં મળશે નહીં મળશે, ખરેખર જોલે મનમાં; મલ્હી ર્ગ લાગ્યા કે, વિચારે તે બધુ મનમાં. નથી તે શેાધવા માટે, જીવન હામ્યુ અરે ભૂલી, ખરી નહિ ચેટ લાગ્યાથી, રહ્યા છે. બાહ્યમાં ઝૂલી.
નથી આનંદ તે માના, નથી પરવા અરે તેની, નથી ધાર્યુ કદી મનમાં, જીવન હામી અરે લેવે, નથી પ્યારા તે અંતર્ના, અરે જો પ્યાર તે કેવેા. રહી મીઠાસ સાકરમાં, અનુભવ ત્યાં જ પેાતાના, ખરેખર તેમ આતમનું, રહે નહિ ધ્યાનમાં છાનો
ખરેખર છે જ તે છાને, અરે જે છે તેા લેવાના.
For Private And Personal Use Only
૮૧૩
૧
४