________________
Shri Mahavir Jain Aradhana Kendra
×
www.kobatirth.org
*
પત્ર સદુપદેશ.
આત્મપ્રદેશમાં ઉંડા ઉતરવાના અધિકાર પ્રાપ્ત થશે. આલખન વિના કઈ થતું નથી. એમ કહી પશ્ચાત્ કમ્રપણ પ્રયત્ન કર્યા વિનાં પ્રમાદમાં જીવન ગાળવું એ કધ તીવ્રજિજ્ઞાસાને ભાવ નથી. આત્મા ઉપર ખરા પ્રેમ પ્રગટવા જોઇએ. સાધ્ય દૃષ્ટિ લક્ષ્યમાં રાખી ઉપયેાગ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિ કરવી જોઇએ. પ્રતિદિન અભિનવજ્ઞાન પ્રાપ્ત કરવુ જોઇએ. પ્રમાદીમનુષ્ય પોતાનું અગર અન્યનું ધ્યેયઃ કરવા સમર્થ થતા નથી. જાગ્રત થા. દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરો. મેક્ષ માર્ગના મુસાફર અનેા. પાતાની શક્તિ પ્રગટાવ્યા વિના ઉચ્ચ થવાતું નથી. અવલમાન વ∞ નહીં. પોતાનુ તત્ત્વ વિચારા. ૭ રાાન્તિઃ ૩ વૈશાખ સુદિ ૩ સંવત્ ૧૯૬૭
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૭ ના ચૈતર વદિ ૧૧ લાલબાગ~~~પાંજરાપાળ મુ. મુંબાઇ
( નથી સસારમાં શાન્તિ ”) કવ્વાલિ.
જગતમાં વપ્નવત્ દીઠું, રહે વ્હાલું નહીં કોઇ; પલકમાં સુખ પલકમાં દુ:ખ, નથી સંસારમાં શાન્તિ.
નથી પ્યારી નથી પ્યારૂ, કરેલી કલ્પના ખેાટી; હસેા તે શું ? રૂવે તે શુ ? નથી સસારમાં શાન્તિ
મળેલા મેળ કયાં સુધી, લખેલા લેખ કયાં સુધી; ધરેલુ દેહ કયાં સુધી, નથી સસારમાં શાન્તિ રૂવે કાને જુએ કાને, હવે તા માર્ગ પકડી લે, મઝા નહિ મેજ માર્યાથી, હવે તે જોઇ લે સાચું; જવું પડશે ઉધાડે હસ્ત, નથી સસારમાં શાન્તિ. કળાઓ કેળવેા કાડી, ભણા ભાષા કરેાડા પણુ, કરી લે જ્ઞાનજિન ભાખ્યું, નથી સસારમાં શાન્તિ
For Private And Personal Use Only
તજી દે ભ્રાન્તિ મનમાંની; નથી સસારમાં
શાન્તિ
૧
૧
·3