________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ ૦
પત્ર સદુપદેશ.
+ ,
, , , , , ,
.
.
. • •
- •
- •
••
.
. •••
..
થવું જોઇએ, સાધ્યબિંદુ પરમાત્મતત્વ છે એમ નિશ્ચય થવો જોઈએ. પિતાના આત્માને તારવા માટે પશ્ચાત અત્યંત વૈરાગ્યથી પ્રયત્ન કરવાનું છે. એવી સ્થિતિમાં આત્માને મૂકવ-પ્રયત્ન કરે. ૐ શરતઃ ૩ તા. 19 જાન્યુઆરી સન ૧૮૧૦
મુ. ડુમસ વિજયબાગ. સુશ્રાવક છે. મણિલાલ વાડીલાલ તથા ભાઈ સુખલાલ તથા ભાઈ આત્મારામ યેચ્ય ધર્મ લાભ તથા પ્રેમાનંદ યોગ્ય ધર્મ લાભ.
વિશેષ ચૈત્ર સુદિ આઠમના રોજ પૂજા વખતે એક કલાક ઇષ્ટમંત્ર જપ તથા ધ્યાન કરવું તેથી જે કંઈ સારા વિચારો આવે તેમ કરવું.
નાટકમાં ભજન ગવાય છે તેમાં મારી પ્રેરણું નથી. કે ના મુખે હાથ દેવાય. વૈરાગ્યનાં ભજને ગાવાથી કુફાયદો સમજાતો નથી, હા કે નામાં મારી વૃત્તિ નથી, સર્વે ભેગા થઈ પુસ્તકો વાંચશે, પ્રમાદને ત્યાગ કરે. જ્ઞાનથી મેક્ષ મળશે. ૩ રાતિઃ 3 તા. ૧૪ એપ્રિલ સન ૧૯૧૦
મુકામ મુંબાઇ. - સુબ્રાવક શા. ત્રિભૂવનદાસ મલકચંદ ગ્ય ધર્મ લાભ. વિશેષ તમારો પત્ર આવ્યું તે પહોંચ્યો છે. કેટલીક ધાર્મિક પ્રવૃત્તિોમાં ચિત્ત હોવાથી પત્ર લખી શકાયું નથી. વિશેષ હાલમાં આનંદઘનવીશી, દેવચંદકૃત ચોવીશી અને આત્મપ્રકાશ વાંચવાને મહાવરો રાખો. પિતાનું હિત કરનાર પિતાને આમા છે. ગુરૂઓ પાસેથી તત્ત્વજ્ઞાન લેવાની યુક્તિયોને આચારમાં મૂકવી જોઈએ. હૃદયમાં આત્મતત્વ પ્રાપ્ત કરવાની કાળજી રાખવી જોઈએ. ધર્મ સંબંધી જે જે વિચારે થાય તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરવો જોઈએ. આત્મલી, આત્મશ્રદ્ધા, આત્મભક્તિ, આત્મપ્રેમ, આત્મપાસના, આત્માની શુદ્ધતા, વગેરે બાબતો પર કલાકોના કલાકો પર્યત વિચાર કરવાથી કંઈક
For Private And Personal Use Only