________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
X
મુ. વિજાપુર. સત્ર શ્રાવત દયાવંત દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક શા. ચુનીલાલભાઇ ઉમેદભાઇ તથા શાંતિલાલ વગેરે યોગ્ય ધર્મલાભ વિ. અત્રે કેશરીયાજીની યાત્રા કરી ગુરૂ મહારાજ સહિત આવવાનું થયું છે. શાંતિ છે. પ્રાંતિજમાં સાધ્વી રત્નશ્રીનું શરીર તાવથી નરમ થયુ` છે. તે સહેજ લખ્યું છે. મેટા મહારાજ ત્યાં દર્શન આપવા જવાના છે. ત્યાં સાધુ મહારાજ કાણુ કાણુ ક્યાં કયાં સુધીની સ્થિતિએ રહેનાર છે તે જણાવશેા. આત્મહિત પ્રતિલક્ષ આપશે. ધ કૃત્ય સાર છે. બાકી સસારની ખટપટ કાઇની સાથે આવનાર નથી. કાઇ કાઇનું નથી. આ જુવાન શરીર તરફ જરા રાક્ષસી તલપ મારશે, માટે ચેતા લેશેા. રાગદ્વેષ રહિત ધર્મનું શરણુ સારભૂત હેવું શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૯૦.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૦૮૩
×
ઠે. નરશી કેશવજીની ધર્મશાળા
મુ. પાલીતાણા.
શ્રી સાણુંદ તંત્ર શ્રદ્ધાવ ́ત સુશ્રાવક શા. મણિલાલ વાડીલાલ શા. સુખલાલ ઉઝમશી શા. આત્મારામ ખેમચંદ તથા ખેાડીદાસ (પ્રેમાનદ)વગેરે યોગ્ય ધર્મ લાભ. વિ. દ્રવ્યભાવથી યથાયાગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલાનુભાવે ધર્મની સાધના થાય છે, તીથૅના સ્થાનમાં ધ્યાનનાં અવલંબને અવલખાય છે. આત્માનું વિશેષતઃ ધ્યાન કરી શુદ્ધ સ્વરૂપના નિશ્ચય કરૂ છું. જગમાં સાર એ છે કે કર્મીવરણાના નાશ થાય અને જ્ઞાનાદિક ગુણાની ઉત્પત્તિ થાય તેમ પ્રવૃતિ કરવી. મનમાં ઉઠતા રાગદ્વેષના વિચારાને દાબવામાં આવે તે કંઇક આત્મ શાંતિના અનુભવ થઈ શકે છે. અનેક પ્રારની રાગદ્વેષકારક ઉપાધિના સમગ્રંથી આત્માને દૂર રાખવામાં આવે તે શુદ્ધ ચારિત્રપદના અનુભવ આપી શકે છે. સત્યુ અને અસત્યના નિશ્ચયને માટે જ્ઞાનની આવશ્યકતા છે. 'સદ્ગુરૂ સમાગમથી સાનની પ્રાપ્તિ કરવામાં આવે તે આત્મા સહજ શુદ્ધ સ્વરૂપને અવલ એન્જ સદ્ધયાને અત્ય‘તદૃઢનિશ્ચયથી વાંચવા જોઈએ, વાંચીને સાર ખેંચવા જોઇએ. અપેક્ષાએ સમજવી જોઇએ. નિમિત્ત અને ઉપાદાન હેતુનું નાન
102