________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
X
ફે. નરસી કેસવજી ની ધ શાળા.
શ્રી સાણંદ તત્ર શ્રાવત સુશ્રાવક શા ..... વગેરે ચેાગ્ય ધર્મ લાભ.
X
X
************
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. પાલીતાણા.
વિ. દ્રવ્ય ભાવથી યથા યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલાનુ ભાવે ધર્મની સાધના થાય છે. તીના સ્થાનમાં ધ્યાનનાં અવલંબને અવલખાય છે. આત્માનું વિશેષતઃ ધ્યાન કરી શુદ્ધ સ્વરૂપને વિચાર કરૂ છું. જગમાં સારમાં સાર એ કે કર્માવરણાનો નાશ થાય અને જ્ઞાનાદિક ગુણાની ઉત્પત્તિ થાય તેમ પ્રવ્રુત્તિ કરવી. મનમાં ઉઠતા રાગ દ્વેષના વિચારોને દાખવામાં આવે તા કઇંક આત્મ શાંતિને અનુભવ થઇ શકે છે. અનેક પ્રકારની રાગદ્વેષ કારક ઉપાધિના સ’સગર્ગાથી આત્માને દૂર રાખવામાં આવે તે શુદ્ધ ચારિત્ર પદને અનુભવ આવી શકે છે. સત્ય અને અસત્યના નિશ્ચયને માટે જ્ઞાનની આવશ્યકતા છે. સદ્ગુરૂ સમાગમથી સદ્નાનની પ્રાપ્તિ કરવામાં આવે તેા આત્મા સહજ શુદ્ધ સ્વરૂપને
અવલ બેજ. સદ્યાને અત્યંત દૃઢ નિશ્ચયથી વાંચવા જોઇએ. વાંચીને સાર ખેચવા જોઇએ. અપેક્ષાએ સમજવી જોઇએ. નિમિત્ત અને ઉપાદાન હેતુનુ જ્ઞાન વું જોઇએ. સાધ્ય બિંદુ પરમાત્મ તત્ત્વ છે. એમ નિશ્ચય થવા જોઇએ. પેાતાના આત્માને તારવા માટે અત્યંત વૈરાગ્યથી પ્રયત્ન કરવાના છે એવી સ્થિતિમાં આત્માને મૂકવા પ્રયત્ન કરો. ૐ શાન્તિઃ રૂ
તા. ૧૭ જાન્યુઆરી સન ૧૯૧૦
*********
For Private And Personal Use Only
૮૦૫
x
તથા
મુ. ડુમસ. વિજયભાગ,
તથા
તથા
******......
*****
.........
સાણંદ સુશ્રાવક શા. યેાગ્ય ધર્મ લાલ. તથા યોગ્ય ધર્મ લાભ. વિશેષ ચૈત્ર સુદિ આઠમના રોજ પૂજા વખતે એક કલાક ઈષ્ટ મંત્ર જાપ તથા ધ્યાન જે નાટકમાં ભજના ગવાયછે તેમાં મારી વૈરાગ્યનાં ભજનો ગાવાથી ફાયદો
કઇ સારા વિચારા આવે તેમ કરવુ. પ્રેરણા નથી. કાનામુખે હાથ દેવાય.