________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૨૩
-------------~----------- - શમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ સમ્યકત્વ અવબોધવાં. ઉપશમાદિ સમ્યકત્વ અરૂપી છે. તેથી તેઓને કેવલી જાણી શકે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર માર્ગની દૃઢ ભાવથી આરાધના કરવી. ઉં. રાતિઃ ૩.
મુ. અમદાવાદ સંવત ૧૮૬૮ અસાડ સુદિ ૧૩. મું. સાણંદ તત્ર શા. ........... તથા શા.
, ગ્ય ધર્મ લાભ.
વહેલે વેગે ગમન કરજે મુક્તિના માર્ગમાંહી, શ્રદ્ધા સાચી ત્વરિત બનશે પામીને શર્મ આંહી; સગુણેના ઉપવનવિષે ખૂબ આરામ લેજે, આવે છે જે નિજ સમીપમાં તેને સત્ય દે જે. સાક્ષી ને સકલ નિરખી સાર લે સત્ય પ્રેમ, ઉડે ઉડે અનુભવ કરી ચાલજે નિત્ય નેમે; વાંચી ગ્રન્થ મનન કરીને ચાલજે સામ્યભાવે, આત્મા પેઠે સકલ દૈવને દેખજે શુદ્ધભાવે. મુક્તિ માટે મનુ ભવ મળે હાર ના તું હવે, એ વિવેકી હૃદય દીપના તેજથી ખૂબ ચેતે, હારે મા તું હિમત કદિએ હિમ્મતે મર્દ થાવું, સાચું શર્ય પ્રકટ કરીને હિમ્મતે મોક્ષ જવું. છે ૩ અજ્ઞો, બોલે પ્રતિકૂળ ઘણું લક્ષ ના રાખ તેમાં, નાની બોલે સુખ કર સદા લક્ષ તું રાખ એમાં; ન્યારા પંથે સકલ જનના સર્વની વાત ન્યારી, સાચું લાગે ગ્રહણ કરે છે એમ બુદ્ધ બ્ધિ ભાખે. તે જ !
૩ રતિઃ રૂ.
For Private And Personal Use Only