________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જીતવી જોઈએ, સાંસારિક પદાર્થોના ભોગની ઈચ્છાઓને કદી અન્ત આવવાને નથી, મોક્ષમાર્ગ પર ચાલતાં એક બીના ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે કે ધમધતા, અષમતાંતરીઓ પર થતે તિરસ્કાર અને ધર્મમાં પડેલા વહેમ ઇત્યાદિ અશુભ વૃત્તિને ભૂલી જવી જોઈએ. મોક્ષ માર્ગની મુસાફરી કરનારાઓએ આત્માના સત્ય સિદ્ધાંત પર અડગ રહેવું જોઈએ, સર્વ પ્રકારના આગમ, ગ્રંથો, વેદો વગેરે જેનામાંથી નીકળ્યાં છે. નીકળે છે અને નીકળશે તે આત્મા છે, સર્વ જ્ઞાનનો ભંડાર એવો આત્મા આ દેખાતા શરીરમાં રહેલો છે તેની પ્રાપ્તિ તેજ ઉત્તમોત્તમ કાર્ય અવધવું જોઈએ. મોક્ષની મુસાફરી કરનારાએ જગતના છ પદાર્થ પર મમત્વ ન કરવું, અને પિતાની પાસે જે કંઈ હોય તે જગતના ભલા માટે વાપરવું. શરીર, લક્ષ્મી, ભોજન વડે અન્યોને સ્કૂલ શરીરને પિપી શકાય છે, અને આત્મજ્ઞાનવડે અન્યોના આત્માને પાપી શકાય છે. આત્માના ગુણોની પણિ થાય તેવી રીતે આત્માને પિષધ વડે પિષનાર શ્રી સદ્ગુરૂ છે. ગુરૂની કૃપાથી ખરો પિષધ, સામાયિક વા ખરી પ્રભુ પૂજા થાય તે આત્મામાંથી આનંદ રૂપ ખુશ મહેક્યા વિના રહે નહિ, આત્માને આનંદ પ્રાપ્ત કરો. તે જ ખરે ધર્મ, તપ, જપ અને સંયમ છે. આંખ મીંચીને અંતમાં આ બાબતને વિચાર કરે અને સત્ય માર્ગ પર ચાલે. ફાતિઃ ૩
મુ. અમદાવાદ સંવત ૧૯૬૮ અસાડ સુદ ૧૩. તત્ર વિનેય સુબ્રાવક શા. પ્ર. ઉ૦ ....... ... ધર્મલાભ. વિ. સર્વયોગમાં શ્રેષ્ઠ એવા જ્ઞાન-દર્શન ચારિત્ર રોગનું આરાધન કરશે. દ્રવ્ય સમવની પ્રાપ્તિથી તવશ્રદ્ધાન રૂચિની અપેક્ષાએ ભાવ સમ્યકત્વની અતિતાનું અનુમાન થાય છે. વીતરાગ વચનપર તવશ્રદ્ધાન પૂર્વક પૂર્ણ રૂચિ થવી એજ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ છે. વીતરાગ તાવની શ્રદ્ધા અને ચારિત્રની રૂચિ પિતાના આત્મામાં છે કે નહિ તેને પોતાની મેળે અનુનાનથી અનુભવ થાય છે. ભવ્ય જીવ આશ્રયી દ્રવ્ય સમ્યકત્વરૂપ કારણની અસ્તિતાએ ભાવ સમ્યકત્વરૂપ કાર્યની અસ્તિતા અવબોધવી. નિશ્ચયનયની અપેક્ષાએ કારણ કાર્યભાવ એક સમાન કાળમાં વર્તે છે, નિશ્ચયનયની અપેક્ષાએ ઉપર
For Private And Personal Use Only