________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
પત્ર સદુપદેશ.
સંવત્ ૧૯૬૮ અસાડ સુદિ ૭ સુ. અમદાવાદ.
મુંબાઇ. સુશ્રાવક ઝવેરી જીવણુચ દ્રભાઇ ધમચંદભાઇ યોગ્ય ધર્મલાભ. ઉત્તમ પુરૂષો દીર્ધ દૃષ્ટિ ધારણ કરીને સ્વપરકલ્યાણાર્થે ચાગ્ય પ્રવૃત્તિ આદરે છે. ક્ષણિક આયુષ્ય અવ»ાધીને જે ધમ કાર્યાંથી સ્વપરની ઉન્નતિ થાય તેવાં કાર્યાં કરવાં જોઇએ. સત્યના માર્ગમાં ગમન કરવું અને અસત્ય માર્ગથી પાછા હડવું. દુનિયાના મનુષ્યેાના ભિન્ન ભિન્ન વિચારા સાંભળીને તેમાંથી સ્વમુયનુસારે સાર ખેંચવા. વીતરાગનાં વચનાના આધારે આત્મકલ્યાણ કરવા પ્રયત્નશીલ થયું. આ જગતમાં જે મનુષ્ય સત્યવિવેકથી કાર્ય કરે છે તે મુક્તિને પામે છે. પેાતાના મનમાં જે જે વિચારે ઉઠે તે ખરાખર યોગ્ય છે કે કેમ ? તેને પુનઃ પુનઃ વિચાર કરી જવા. અનુભવી બુદ્ધિશાળી અને રેલ મનુષ્યોના સદ્વિચારોના અનુસારે ધાર્મિક કાર્યાં કરવાથી પરિણામે ભવિષ્યમાં અત્યંત લાભ થાય છે. સજ્જન અને જ્ઞાની મનુષ્યનાં હૃદય ધણાં ગંભીર અને અનેક આશયાથી ભરેલાં હાય છે. તેના આશયેાને અવમેધવા પ્રયત્ન કરવા જોઇએ. ઉત્તમ પુરૂષષ પોતાનાં કાર્ય સમાપ્ત કરીને અન્યાને તેઓનું પરિણામ બતાવે છે. વમાન અને ભવિષ્યકાલમાં કરાડા મનુષ્યાને જે ગુરૂકુળ વિગેરે ધર્મ કાર્યો કરવાથી સુખ મળે તે તે કાર્યાંના આરંભ કરીને તેને પૂર્ણ કરવા લક્ષ્ય દેવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની આરાધના સદાકાળ કર્યાં કરવી. જડ વસ્તુએમાં સુખ નથી એમ નિશ્ચય કરીને વીતરાગ વાણી અનુસારે વ્યવહાર અને નિશ્ચય નયથી જૈન ધર્મની આરાધના કરશે! દેવગુરૂ ધર્મની આરાધનામાં તત્પર રહેશેા આત્મ શાંતિ તરફ ઉપયોગ દેશે. ૐ શાન્તિઃ રૂ
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૦૧
X
મુ. અમદાવાદ સ. ૧૯૬૮ અશાડ સુદિ ૧૨.
સુરત. સુશ્રાવક શા. હૈદભાઇ દેવચંદભાઇ ચાગ્ય ધર્મલાભ. પત્ર પહોંચ્યા. પૂર્વે જણાવવામાં આવ્યુ છે કે સાધકે આત્માની ઉચ્ચ દશા કરવી હાય તા તેણે મન, વાણી અને કાયાના સદુપયોગ કરવા, કાયાના કર્તા આત્મા છે, કાયા રૂપ મદિરમાં વાસ કરનાર આત્મા છે, કાયાનું યેાગ્યરીત્યા · પાણ કરવું. પરંતુ કાયાનું મમત્વ ભૂલી જવું. સર્વ પ્રકારની વાસનાએથી મુક્ત થવું એ નાનનુ' ફળ છે, જે જે અશુભેચ્છાઅે પ્રગટ થાય છે તેને
101