________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છટક
પત્ર સદુપદેશ.
સતિષીઓ ઉપર પણ કરૂણભાવ ચિંતવીને તેઓને હરક્ત ન કરતાં જૈનધર્મ વડે જગત્ સેવા કરવા માટે પ્રગતિ માર્ગમાં પ્રવૃત્ત થાઓ. આપણા અન્તઃકરણના શુભધના જુસ્સાવડે આપણે માર્ગ ખુલ્લો કરી શકીશું અને કાંટાઓને દૂર ફેકી દેઈશું. તમારા મિત્રોમાં, સંબંધીઓમાં ધર્મને રસ રેડે અને તેઓને પિષો. તમારા વિચારે ફેલાય તેવા ઉપાયો આદરે. આપણે શ્રી મહાવીરના સેવકો છીએ. તેમના સંદેશાને જગતમાં પહોંચાડવા માટે આપણે તારનાં દોરડાં જેવા વા તાર માસ્તર જેવા બનવાનું છે. વહાલા બન્ધો જાગે અને આખા જગતને જગાડે. શુભ લેખો લખો અને આર્યાવર્તમાં માહાત્માઓ ઉત્પન્ન થાય તેવા ઉપાય છે. આપણે સેવાધર્મ, ભક્તિધર્મ, યિાધર્મ, અને જ્ઞાનધર્મ છે અધિકાર પરત્વે આદરે. ૩ૐ શાંતિઃ સંવત ૧૮૬૮ અસાડ સુદિ ૧.
સંવત ૧૮૬૭ વૈશાખ સુદિ ૧.
મુ, મુંબાઈ,
શ્રી અમદાવાદ મધ્યે સુબ્રાવક શેઠ લાલભાઈ દલપતભાઈ યોગ્ય ધર્મલાભઃ-વિશેષ અદ્રશાન્તિઃ તત્રાસ્તુ. જૈન કોમમાં હાલ જે ચર્ચા ચાલે છે તેનાથી ભવિષ્યમાં શસ્થિતિ થશે તે કળી શકાતું નથી.
તમેએ અમને મુબાઈ ચત્રમાસમાં મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે સાધુઓમાં પડેલા બે મતને શ્રાવથી નિવેડો લાવી શકાય નહિ, પરંતુ જે કઈ રીતે તમારા જેવા સુશ્રાવકોથી સાધુ વર્ગમાં પડેલા ભેદનું સમાધાન થતું હોય તે બહુ સારૂ. આપણી વચ્ચે જે વાતચિત થઈ તે આધારે જોતાં ભારે હાલ બને તે રીતે સમાધાન કરાવવા પ્રયત્ન કરે ઇત્યાદિ વિચાર પર હું આવું છું. તથાપિ કેટલાક સંગે સાનુકુલ ન હોવાથી મારાથી મારા વિચારે પ્રમાણે પ્રવર્તી શકાશે નહિ એમ લાગે છે. અાથી કદાગ્રહ કરીને હાલ જે બન્ને પક્ષકારે અનુચિત પ્રવૃત્તિ કરે છે તેથી જૈનસંધમાં
For Private And Personal Use Only