________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭.૪
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સુ. અમદાવાદ. સંવત્ ૧૯૬૮ અધિક અશાડ વદિ ૧૩.
સુશ્રાવક વકીલ શા. મેહનલાલ હીમભાઇ સાબ ધર્મલાભ વિ. પત્ર મળ્યા. શરીર નિરાગી થયું છે. અને ધર્મકાર્યમાં તેડાયુ છે. શરીરની આરાગ્યતા બગડવાથી જે કે ધર્મની પ્રચલિત સાધનામાં વિધ નડે છે તથાપિ વૈરાગ્યભાવ તા વધે છે. દુનિયામાં જો રોગ ન હોત તા ભવના ભય રહેતજ નહિ, અને રારીરની મમતા ટળત નહિ. રાગે પણ એક જાતના શિક્ષકા છે. અને તે સારગ્રાહિમનુષ્યોને ઘણું શીખવીને પાછા ચાલ્યા જાય છે, જ્ઞાન સાટા કરવામાં કયની ગરજ તે સારે છે. ખરૂં' પકવ જ્ઞાન ખરેખર રેગાના વખતમાં અન્તર્ર્થી સામર્થ્ય આપે છે અને આત્માને રગેડના વખતમાં શૂરવીર બનાવે છે. વાચિકનાન તા ઉષ્ણુતાના સાગામાં પુષ્પની જેવી અવસ્થા થાય છે તેવી અવસ્થાને પામે છે. રોગોના સબંધે આપણામાં કેટલું સામર્થ્ય પ્રગટયુ છે તેના અનુભવ થાય છે. રીંગો ખરેખર પ્રમાદ દશાનું મૂળ છે. જ્યાં કમ છે ત્યાં રોગ છે. રાગે આપણને એવા પાઠ શીખવે છે કે તમે મારાથી દૂર થાઓ એવી દશા પ્રાપ્ત કરેા. શરીર ઉપરથી કેટલુ' આપણુ' મમત્વ દૂર થયું છે તે આપણને ગુરૂની પેઠે પરીક્ષા લઇને રાગ જણાવે છે. પડિંત મરણ થાય અને તે વખતે સમાધિ રહે એવા શુદ્ઘનાનરૂપે આપણે આત્મા પરિણમે એવી દશા પ્રાપ્ત કરવી જોઇએ. સર્વ પ્રકારનાં મરણને આપણે ભૂલી જવાં જોઈએ, અને અત્યંત નિર્ભય દશામાં આત્માને મૂકવા જોઇએ. ૐ સાંતિઃ ફ્
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
સુ. અમદાવાદ
સુશ્રાવક કાપડીયા
ચોગ્ય ધર્મ લાભ. વિ. તમારા પત્ર પહોંચ્યા. વાંચી ખીના જાણી. જમાનાને અનુસરી જૈનાએ પ્રગતિ કરવી અને તેમજ જૈનધર્મના ફેલાવા માટે અનેક ઉપાયા કરવા એ તેમની ખરી જ છે. જૈનાએ આ શાંતિના જમાનારૂપ સેનાની તક ખેાવી જોતી નથી. જે સાનેરી તક પામીને પ્રગતિને બદલે અવનતિના માર્ગ તરફ પ્રવૃતિ કરવામાં આવશે તે પાતાની ભૂલનું અશુભ પરિણામ ભોગવવુ