________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9૮૨
પત્ર સદુપદેશ.
સંવત ૧૮૬૮ અધિક અણાડ વદિ ૬
મુ અમદાવાદ મુંબાઈ મધ્યે સુબ્રાવક, ઝવેરી જીવણલાલ પનાલાલ બાબુગ્ય ધર્મલાભ. મન, વાણી અને કાયા વડે પિતાના આત્માનું, અન્યાત્માઓનું કલ્યાણ કરનારા સત્યપુરૂષોને કલ્પવૃક્ષની પિડે આશ્રય કરવા ગ્ય છે. સપુરૂષની આન્તરડીને આશીર્વાદ ખરેખર શુભાશાઓને ઉદયનું ઉત્તમ લક્ષણ છે. જેને દેવતાઓ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે વસ્તુઓ વડે પુરૂષોની સેવા કરનારા ભકત અલ્પકાળમાં મુક્તિના દ્વાર આગળ આવી શકે છે. જે મનુષ્યો ઉન્નતિને ઇચ્છે છે, અને જેઓની ઉન્નતિ થાય છે, તેના ઉપર
પુરૂષોની કૃપા છે એમ અવબોધવું. જગતના પદાર્થો મેળવવાના વિચારે કરતાં તેઓને સદુપયોગ કરવામાં ઉદાર પુરૂષનું ચિત્ત વિચાર કર્યા કરે છે. જેને કદી વિનાશ નથી, અને જેનામાં પરિપૂર્ણ શાંતિ છે, એવા પરમાત્મા દેવનું ધ્યાન કરનારા મનુષ્ય ખરેખર અશાન્ત એવા જગતમાં શક્તિને અનુભવ લઈ શકે છે. પરમશાન્તમાર્ગમાં ગમન કરવું જોઈએ કે જેથી આપણું ભવિષ્ય ચળકતું થાય. આપણી બુદ્ધિ, વાણી અને કાયા વડે એવો ઉત્તમ પુરૂષાર્થ સેવો જોઈએ કે જેથી દષ્ટિ નાંખતાં જેને પાર આવે નહિ એવા સંસાર સાગરની પેલી પાર જઈ શકાય. આત્મામાં અનંત બળ છે. એમ જાણીને બેશી નહિ રહેતાં આત્મામાં અનંત બળ પ્રકટાવવા ઉધમ કરવો જોઈએ. આંખ મીંચીને અને ધ્યાન ધરીને જરા જુઓ કે તમારું
સ્થાન અને સુખ કયાં છે? એ બધું આત્મામાં છે. પરમાત્માને સેવીને તે પ્રાપ્ત કરી. રતિઃ
મુ. અમદાવાદ સંવત્ ૧૯૬૮ અધિક અશોડ વદિ ૧૩. તત્ર સુશ્રાવક ઝવેરી શા. લલુભાઈ ધર્મચંદ યોગ્ય ધર્મ લાભ. વિ. પ્રભુ ભક્તિમાં વિશેષ લક્ષ્ય રાખશે. જેઓ પ્રભુ ભકિતમાં લીન બની જાય છે તેઓ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે, પ્રભુ ભકિત કરતાં કરતાં
For Private And Personal Use Only