________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેસ
X
સુ. અમદાવાદ.
પાદરા. સુશ્રાવક શા. મેાહનલાલ હીમચંદભાઇ તથા મણિલાલ યોગ્ય ધર્મલાભ વિ. જેના હૃદયમાં જ્ઞાનના અંકુરો પગટયા છે તેનુ હ્રદય ઉત્તમ ભાવનાએવડે સિદ્ધ થતું જાય છે. ઉત્તમ આચારાના સુમકેતુભૂત સત્” વિચારાના જેના મનમાં પ્રવાહ વહે છે તે મનુષ્ય સંસારમાં નિલે પદશા ધા રણુ કરવાને માટે સમર્થી અને છે. પંચસમિતિ કરતાં ત્રણ ગુપ્તિનું ચારિત્ર ઉત્તમ અને ઉત્સ રૂપ છે. ઉત્તમ ચારિત્ર ખરેખર આત્માને પોતાના મૂલ ધર્મભાં લેઇ જાય છે. પાંચસમિતિપ અપવાદચારિત્ર પાળતાં છતાં પણ શુ ગુપ્તિરૂપ ચારિત્રની ઇચ્છા ધારવી જોઇએ. મને ગુપ્તિની વ્યાખ્યા સારી રીતે અવમેધવી જોઇએ. ભનાગુપ્તિની આવશ્યકતા છે અને તેની પ્રાપ્તિ માટે દરરોજ પ્રયત્ન કરવા જોઇએ. મને ગુપ્તિની અમુક અશે પણુ સિદ્ધિ કર્યાં વિના સિદ્ધાનદરસને સ્વાદ લેઈ શકાતા નથી. મનેગુપ્તિના ઉપદેશ દેનારા તા ધણા મનુષ્યા મળી આવે છે, કિન્તુ મને ગુપ્તિની સિદ્ધિ કરનારા તે અલ્પ મનુષ્યા હૈાય છે. હીરાના વ્યાપાર સમાન ખરેખર મનાગુપ્તિના વેપાર છે. નિર્વિકલ્પદાનું સ્પષ્ટાર મતગુપ્તિ છે. મનેાગુપ્તિના સામ્રાજ્યના જે રાજા બને છે તેઓ અન્તર્ પ્રદેશમાં શહેનશાહ બને છે. જામશા થતાં જેમ સ્વપ્નદશાનું ભાન રહેતું નથી તેમ મનાગુપ્તિના વ્યાપારમાં પ્રવૃત્ત થવાથી ખાદ્યવિકલ્પદશાનું ભાન રહેતું નથી. આવી મને ગુપ્તિની પશુ પ્રયત્નવડે અમુક અંશે સિદ્ધિ થાય છે. ઉદ્યમ કરા, ઉત્સાહ ધરા અને અતમાં વેરો. ખાળમાંથી મન હઠાવી છે. દુનિયાના ચિત્રાને ભુલી જાઓ. મનને અશુભ વિચારામાં પ્રવૃત્ત ન થવા દેછે. એક આત્માના ઉપયેગમાં રહેા. એક સ્થિર ઉપયેાગથી આત્મા સામું જોઇ રહે. ઉંધ ન આવે તેની સાધતા રાખે. મિનિટ બે મિનિટ એમ ઉત્તરાત્તર મનાગુપ્તિમાં રહ્યા કરી. મનના વ્યાપારને ગાપવા અને આત્મભાવે હું છું એમ દૃઢસપ કરીને આત્મામાં સ્થિર થાઓ અને એના અમુક કાલપર્યંત અનુભવ કરે. એક અનુભવ પેાતાની પદ્માત્ અન્ય અનુભવને પ્રગટ ફરશે અને આત્મા આનંદમય જણાશે. ॐ शांतिः ३.
સં. ૧૯૬૮ ના જે* વિદ ૦))
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
9-1
x