________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૮૮.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આપવી તે ખરેખર કલ્પવૃક્ષ ઉપર કુહાડો મારવા બરાબર છે. નિરક્ષર, મનુષ્યોથી જૈનશાસનથી રક્ષા થવાની નથી અને તેઓ જૈનધર્મની સેવા કરનારાઓને પરિપૂર્ણ સહાય આપી શકવાના નથી. જ્ઞાનમાર્ગ દ્વારા તેઓ જૈનશાસનને ઉગ કરી શકવાના નથી. ગચ્છ કદાગ્રહ અને સામાન્ય ભેદથી જેનોએ કલેશ કરીને બહુ ખયું છે અને તેથી તેઓ વર્તમાનમાં બહુ હાનિ પામે છે અને ભવિષ્યને બગાડે છે. વિવેકદ્રષ્ટિથી જૈનધર્મની રક્ષા કરનારા ઓના સાથી બનીને શ્રી વીરવચનની આરાધના કરવી જોઈએ અને તે દ્વારા આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સત્યને અંતે જય થનાર છે. લાખ મણ કાષ્ટનો એક અગ્નિના કણઆથી નાશ થાય છે તદત જ્ઞાનાગ્નિથી સર્વકર્મને નાશ થાય છે. ઓર પત્તિ સં. ૧૮૬૭ જેઠ વદિ ૬.
મુ અમદાવાદ સંવત ૧૮૬૮ જેઠ વદ ૦)). , સુબાવક ભાઈ ધર્મસિંહ પુરૂષોત્તમ યોગ્ય ધર્મલાભ.
વિ. તારે પત્ર પહોંચે. તે ઉપર લક્ષ્ય દેવાશે, વિચારાશે, સુધારાશે પક્ષાત જેવી ભવિતવ્યતા. જે ઉદેશથી કાયને પ્રારંભ કરવામાં આવે છે તે ઉદેશ લક્ષ્ય બહાર જવાથી ધારેલું કાર્ય પરિપૂર્ણ સિદ્ધ થતું નથી, જે જે બનાવો બને છે તે નવીન અનુભવનું શિક્ષણ આપીને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. જે વસ્તુની અસ્તિતા જે જે કારણે વડે થઈ હોય છે તે તે કારણો વડે તે જાતનું પ્રયોજન સિદ્ધ નથી થતું ત્યારે તે વસ્તુની તેરૂપે અસ્તિતા રહેતી નથી, તેમજ અન્યરૂપે તેનું પરિવર્તન મેડું વહેલું થયા વિના રહેતું નથી. ઉપયુક્ત કુદ્રતને અવિચલ નિયમ સદા ચાલ્યા કરે છે. સંસ્થાઓ ચલાવનારા લાયક મનુષ્યની હજુ આપણુમાં ખોટ છે. ગુરૂકુલની સંસ્થા વિના જૈનમમાં ઉદયહેતુભૂત નવીન ચૈતન્ય જાગ્રત થવાનું નથી. રૂપા
ન્તરે પણ ગુરૂકુળ સંસ્થા જેવી સંસ્થા પ્રકટયા વિના આપણે ઉદય નથી. નવીન યુગનાં બાળકે ! ! ! હવે તમે નવીન યુગ પ્રવર્તક ગુરૂકુળ સંસ્થા વિગેરેના વિચારેને ફેલાવે. યથાશકિત મેળવેલી શકિતને સદુપયેગ કરો.
For Private And Personal Use Only