________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
તત્ત્વજ્ઞાની બનાવવા એવી મનમાં ઉચ્ચભાવના રાખવી. તત્ત્વજ્ઞાનના પાતે
જોડાય એમ નમત રહેશે,
X
અભ્યાસ કરવા અને જમાનાને અનુસાર અન્યા પણ ધમાં પ્રવૃત્તિ કરવી. ધર્મ સાધનમાં સદાકાળ પ્રવૃત્તિ કરી
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
મુ. ખેડા.
અમદાવાદ. શ્રદ્ધાળુ, દયાળુ, દેવગુરૂભક્તિકારક ભગતજી વીરચંદભાઇ ગોકલભાઇ ચેાગ્યલાભ. જે મનુષ્યો સદ્વિચારોવડે અને સદાચારીવડે પોતાના આત્માના ગુણાને પ્રકાશ કરવા ઇચ્છે છે તેએની જીંદગી પ્રશસ્ય છે. મનુષ્ય પુણ્ય અગર પાપનાં જેવાં કાર્યો કરે છે, તે તે પ્રમાણે તેઓ પુણ્ય અને પાપ કુલના ભોક્તા બને છે. કર્મના અચલ સિદ્ધાંત કોઇ ફેરવવા શક્તિમાન થતા નથી. જેવું વાવવામાં આવે છે તેવું લણવામાં આવે છે, મનુષ્યના ભવમાં ધર્મ કરવાની સામગ્રી પ્રાપ્ત થયા છતાં જેએ પ્રમાદના વશમાં પડીને ધ સામુ જોતા નથી. તે છેવટે માખીની પેઠે પગ ધસે છે, અને પશ્ચાત્તાપ કરીને છેલ્લા શ્વાસ મૂકે છે. ધર્મનાં કૃત્યો કરવાં પોતાના હાથમાં છે. મનુષ્ય ગમે તેવા ઉચ્ચ હાય છે તાપણ તેઓ પ્રમાદના વશમાં પડીને પેાતાની જીંદગીને ધૂળમાં રગદોળે છે. લક્ષ્મી અને વિદ્યા પામીને એ તેના સદુપ યેાગ કરતા નથી તે પણ પોતાની જીંદગીનું સાધ્યબિંદુ ભૂલે છે, અને ઇતર સામાન્ય મનુષ્યાની પેઠે પોતાની જીંદગી ગુજારે છે. મનુષ્ય જીંદગીની કીંમત જેટલી કરવામાં આવે તેટલી ઓછી છે. દાના ત્યાગ કરવાના અભ્યાસ અને સદ્ગુણાના પ્રાપ્ત કરવાને અભ્યાસ પ્રતિદિન વધવા જોઇએ. પોતાના આત્મામાં સઙ્ગાને પ્રકાશ કરવાના જે અભ્યાસ સેવે છે તે મનુષ્ય અન્યાને પણ સદ્ગુણ્ણાના પ્રકાશ કરવામાં મદદગાર સહાકાર બની શકે છે. ધમ સાધન કરવામાં વિશેષતા ઉદ્યમ કરશે.
X
For Private And Personal Use Only
x
७८७
X