________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સાશનને અભ્યદય કરવા જેનેએ એકશુદ્ધપ્રેમભક્તિની સાંકળે બંધાઈને, મોક્ષમાર્ગમાં સાથી બનીને લાખો કરે મનુષ્યને દોરવવાના છે, પણ તે કાર્ય ખરેખર આત્મશક્તિ ફોરવા વિના બની શકે તેમ નથી, માટે આગળ વધવા પ્રયત્ન કરશે.
સં. ૧૮૬૮ ના જેઠ સુદિ ૭.
સં. ૧૮૬૮ ના અશાડ વદિ ૧
મુ. અમદાવાદ શ્રી કપડવણજ. તત્ર સુશ્રાવક શા. જેસંગભાઈ પ્રેમાભાઈ ગ્ય ધર્મ લાભ. વિશેષ જૈનધર્મની આરાધના કરવા સતત ઉધમ કર્યા કરશો. દ્રવ્યાનુ
ગનું જ્ઞાન પામેલા એવા જેને અન્યમનુષ્યને પિતાનાં ધર્મત સમજાવી શકે છે. જેને જૈનતનું જ્ઞાન પામે તે તેઓ અન્યને પણ ઉપકાર કરી શકે. આચાર પાળનારા એવા કેટલાક જૈને આચારનું પણ જ્ઞાન ધરાવી શકતા નથી અને તેથી તેઓ પૃચ્છકોની શંકાઓને પણ પ્રત્યુત્તર દેઇ શકતા નથી. આચારોનાં ઉચ્ચરહોને અવબોધીને સદાચારને પાળનાર એવા જૈને ખરેખર સદાચારોથી ભ્રષ્ટ થઇ શકતા નથી અને ગાડરીયા પ્રવાહથી આચારે પાળનારાઓ કદાપિ અન્યના સંસર્ગથી જન ધર્મથી ભ્રષ્ટ પણ થઈ શકે છે. ભારવાડ, દક્ષિણ વગેરે દેશમાં તત્વજ્ઞાન વિનાના ઘણા શ્રાવકેનાં કુળ અન્યદર્શનીઓના સંસર્ગથી જેનાથી ભ્રષ્ટ થયાં તેમાં ખરું કારણ તે એ છે કે તેઓએ જૈનતનું પરિપૂર્ણ શાન કર્યું નહિ, તેમજ તેઓએ જૈન ધર્માચારાનાં ઉત્તમ રહસ્ય જામાં નહિ. ગાડયાપ્રવાહથી પણ આચારે પાળવાને કેઈને નિષેધ કરે નહિ પણ તેઓને આચારનાં ઉચ્ચરહ સમજાય એવા વર્તમાનકાલ માટે તથા ભવિષ્યકાલને માટે પણ ઉપાય જવા. દુનિયામાં સર્વે પરિપૂર્ણ તને જાણનાર પણ થઈ શકે નહિ તેમજ સર્વે કંઈ અજ્ઞાની પણ રહે નહિ. દુનિયામાં સર્વે પરિપૂર્ણ આચારયુક્ત બની શકે નહિ. તેમજ સર્વે મનુષ્યો સર્વ પ્રકારના શુભાચારથી ભ્રષ્ટ બની શકે નહિ. મધ્યમમાર્ગે જૈન ધર્મ મેટા ભાગે આચારે અને વિચારોથી વહ્યા કરે છે. સર્વ મનુષ્યને
For Private And Personal Use Only