________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
પાંચ કારણોથી કાર્યની સિદ્ધિ થાય છે. મારા અમુક આશાને મેં તમારી આગળ જણાવ્યા નથી, અને તે કહેવાનો વખત આવ્યું નથી, તેમ છતાં અનુમાન કરી ને આશય થકી ભિન્નવિચારોની કલ્પનાને હૃદયમાં અવકાશ ન મળે એમ બને તે સારૂં. પંચમકાલમાં આત્માનું સાધન કરવામાં સર્વ પ્રકારની સામગ્રી મળવી એ મહાભાગ્યની વાત છે. સાધુઓને ક્યા સાસુકુલ અને કયા પ્રતિકુલ સંગે છે તે દક્ષશ્રાવકે જાણે છે, અને સાધુઓની ભક્તિ કરે છે. પાદરાના શ્રાવકોને કોઈ બરાબર ઠેકાણે લાવે એવા સાધુની જરૂર છે. દુનિયાના કેટલાક મનુષ્યો ધામધૂમને પૂજે છે, કેટલાક ધમાધમને પૂજે છે, અને કેટલાક સગુણોને પૂજે છે. સર્વ મનુષ્યોના ભિન્નભિન્નવૃત્તિના અનુસાર ભિન્નભિન્ન અધિકાર હોવાથી એક જ વસ્તુ અને એકસરખી લાગી શકે નહિ. સદાકાલ ધર્મ સાધન કરશો.
સંવત ૧૮૬૮ ને જેઠ સુદિ
મુ. વસ, કપડવણજ. બહાવંત, સુશ્રાવક. જેસંગભાઈ પ્રેમાભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. તમારા લેખની ઉત્તમતા વધતી જાય છે, એવા પ્રકારના લેખ જૈનાગમ અવિહતાએ લખતા રહેશે. શ્રુતજ્ઞાનની પ્રતિદિન વૃદ્ધિ થાય અને વિચારોને પ્રકાશ વધતો જાય એવા સદુપયનું પ્રતિદિનિ સેવન કર્યા કરશે. તેની સાપેસલાએ વિશાલદષ્ટિ ધારણ કરીને શ્રીવીરપ્રભુના ધર્મને ફેલાવો કરવા માટે પ્રયત્ન કરશે. આત્માની શક્તિયોને ખીલવવા માટે કરો પ્રયત્ન કદાપિ કાલે નિબળ જવાને નથી. પોતાની શક્તિને સદુપયોગ જેમ બને તેમ વિશેષ કરશો. નિયમસર પ્રતિદિન માત્મશક્તિોને અભ્યાસ કરવામાં અત્યંત ગુપ્ત રહસ્ય સમાયું છે, તેનો વિચાર કરશે તે અનુભવ આવ્યા વિના રહેશે નહિ. જે પુસ્તક વાંચવું તેના કર્તાને ઉદેશ પરિપૂર્ણ અનુભવીને વિવેકશક્તિથી આગળ વધવા પ્રયત્ન કરશે. ગુરૂઓ અને શાસ્ત્ર દિશા દેખાડી શકે છે, બાકી તે તરક પ્રયાણ કરીને આત્મશક્તિને ખીલવવી એ શિષ્યની ફરજ છે. સાંસાના વિચારને ફેલાવે કરો એ શિષ્યને ધર્મ છે. શ્રી મહાવીર પ્રભુના
For Private And Personal Use Only