________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ
મનુષ્યોને દુખ પડે છે. ચન્દ્ર અને સૂર્યના ઉપર ગ્રહણ છે પણ તારા ઉપર ગ્રહણ નથી. પદગલિક વસ્તુઓની લીલા સદાકાલ એક સરખી રહેતી નથી. લક્ષ્મીના વખતમાં તમોએ પિતાની શક્તિ પ્રમાણે બોર્ડીંગ વગેરેમાં લક્ષ્મીને સદુપયોગ કર્યો છે અને ગરીબ દુઃખી મનુષ્યને તથા સ્વજાતિ મનુષ્યોને જે જે સહાય આપી છે તે માટે તમારું નામ અમર રહેશે. લક્ષ્મી ચપળ છે. કોઈના ઘેર તે સદાકાલ રહેતી નથી. લક્ષ્મી જાય છે અને આવે છે. ઉત્તમ મનુષ્યો, બાહ્ય લક્ષ્મીનો શેક કરતા નથી. તેમજ બાહ્ય લક્ષ્મીનો શેક કરવાથી કંઈ તે પિતાની પાસે આવતી નથી. તેમજ લક્ષ્મીના જવાથી હિમ્મત હારી જતા નથી. હરિચંદ્ર અને નળરાજાને કેટલાં બધાં દુઃખે પડ્યાં હતાં !!! તેના વિચાર કરે. શ્રીવીર પ્રભુને કેટલા પરિષહ નડ્યા હતા તેને વિચાર કરે. સીતા અને દમયંતીએ બહુ વિપત્તિ ભોગવી હતી. જેણે આત્મા અને કર્મનું સ્વરૂપ જાણ્યું છે તેના મનમાં સંકટ વખતે પણ સંવરની અંતર્ની લક્ષ્મી વર્તે છે તેથી તેને બાહ્ય લક્ષ્મી કંઈ હિસાબમાં નથી. પિતાના આત્માના ગુણે પ્રકટાવવા માટે સદાકાલ પ્રયત્ન કરવાની જરૂર છે. બાહ્ય લક્ષ્મી કદી પોતાની થઈ નથી અને કદી પિતાની થનાર નથી અને તેમજ છે. બાહ્યલક્ષ્મીથી કોઈ ખરે સુખી થયો નથી. વર્તમાનમાં ખરે સુખી કઈ નથી અને ભવિષ્યમાં કોઈ થનાર નથી. બાહ્યલમીવડે મળેલું ભાન ક્ષણિક હોવાથી સદાકાલ કોઈને રહ્યું નથી અને કેઈને રહેનાર નથી. ઉત્તમ મનુષ્યો લક્ષ્મી પ્રાપ્ત થતાં હર્ષાયમાન થતા નથી અને લક્ષ્મીનો નાશ થતાં શેક ધારણ કરતા નથી. બાહ્ય લક્ષ્મી જડ છે. તે પોતે તે કંઈ સમજી શકતી નથી. તેની સંગતિથી પિતાના ગુણો વૃદ્ધિ પામતા નથી. ઉત્તમ મનુષ્યો પિતાના સહજ સુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે. ત્રણ ભુવનમાં કોઈ લક્ષ્મીવડે સદાકાલ પૂજ્ય બ નથી અને ભવિષ્યમાં કઈ બનનાર નથી. ઉત્તમ મનુષ્પો નીતિના માર્ગે પ્રતિ કરે છે અને મેરૂ પર્વતની પિઠે ધીર બનીને પિતાનું જીવન વહે છે. બાહ્યલક્ષ્મીથી ખરૂં સુખ મળવાનું હેત તે તીર્થકરે ગૃહસ્થાવાસને ત્યાગ કરીને દક્ષા અંગીકાર કરત જ નહીં. ઉત્તમમનુષ્યો જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સત્ય લક્ષ્મી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. પગલિક વસ્તુઓમાં કદી મારાપણુની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. શાહિ , શાક , શાહિરા દુબr auf. જિ जगमें कीर्तिगाजी, लब पुगलकी बाजी, आप स्वभावमरे अवधू વધા મનને એના એ આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખીને આત્માના ગુ.
For Private And Personal Use Only