________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૭
આવરણ ટળવાનાં નથી. કરવાને માટે ક્ષણે ક્ષણે છે. ૐ શાન્તિઃ રૂ.
X
www.kobatirth.org
*
પત્ર સદુપદેશ.
આત્મારૂપ સૂર્ય ઉપર વિટાયેલું કર્મ રૂપ વાદળ દૂર ઉચ્ચ વૈરાગ્ય ભાવના ભાવવાના ઉદ્યમ કરવા ઘટે
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. વસા.
સુશ્રાવક ઝવેરી તેમ ́દ દેવ ચદ તથા ઝવેરી લલ્લુભાઇ ધર્મ ચંદભાઇ ચાગ્ય ધર્મલાભ. વિશેષ સંસારિક ઉપાધિચામાં રહ્યા છતાં શાલિભદ્ર અને ધન્નાકુમારના વૈરાગ્યનુ સ્મરણ કરશે!. શ્રી વીરપ્રભુના શાસનમાં અનેક કાંટા દેખીને મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરશે. દુનિયા રીઝવવા કરતાં એક પેાતાના આત્માને સદ્ગુણેાવર્ડ રીઝવા એ અનન્ત ગુણ ઉત્તમ કા છે. અાનિ અને અશાન્તિ પ્રિય મનુષ્યાના સહવાસથી શાન્તિના માર્ગમાં ચાલનારાઓને પણ અશાન્તિ અને ફ્લેશની વિટંબના નડે છે. લહુ કદાગ્રહમાં રાચી માચી રહેલ. ગુઆના ઉપદેશથી ઘણા વેાના ભાવ પ્રમાણ હાય છે તેથી જ્ઞાનીના મનમાં કરૂણા ઉત્પન્ન થાય છે. સત્ય અને સમભાવ ગુણને ગ્રહણ કરીને ઉત્તમ મનુષ્યા મેક્ષ માર્ગમાં નિર્ભયપણે સચરે છે. શ્રી ભરત ચક્રવર્તિના વૈરાગ્યનું સ્મરણ કરીને જલમાં કમલ જેવા આત્મા બનાવવાને ધર્મની આરાધના કરે.
X
X
For Private And Personal Use Only
X
સુકામ સુઆઇ સ. ૧૯૬૯ વૈશાખ સુદિ ૨
અમદાવાદ તંત્ર સુશ્રાવક શા. લલ્લુભાઇ રાયજી ચાગ્ય તથા તમારા સુપુત્ર ચેાગ્ય ધર્મ લાભ. વિ. કેટલાક દિવસ પહેલાં તમારા પત્ર આવ્યા હતા તે પહોંચ્યો અને તેમજ અન્ય મનુષ્યો દ્વારા તમારી હકીક્ત જાણીને લખવાનું કે તમારા ઉપર આવી પડેલી ઉપાધિયાથી ગભરાઇ ન જતાં ધૈર્ય ધારણ કરશે, પૂર્વ ભવમાં જેવાં કમ ખાંધ્યાં હોય છે તેવાં ઉધ્યમાં આવે છે. હસતાં હસતાં પણ જે કર્મ બાંધવામાં આવે છે તે રાતાં પણ છૂઢતાં નથી. દુનિયામાં મેટા