________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
વળ જાણતા નથી તે પ્રાયઃ પાતાના ધર્મની કઇ દિશાએ ઉન્નત્તિ કરવી તે સમ્યગ્ અવમેાધી શકતા નથી. સુરતમાં તડાં પડયાં તે માટે લખ્યુ તે બાબતમાં જાણવાનું કે તેમાં કઇ જૈનનુ શ્રેય: સમજાતું નથી. અને હું તે તે ખાબત લક્ષ્ય નહિ રાખતાં મારા કાની દિશા સામુ ોને ધર્મ પ્રવૃત્તિ કર્યા કરૂ છું. એક દિવસ એ આવશે કે મૂર્ખાઓની અધશ્રદ્ધામાટે વિદ્યાનાને ધણું લાગી આવશે. ગુરૂકુળ માટે ગામેગામ સારા વિચારા ફેલાવુ છુ, પશ્ચાત્ એ કાર્યને ગમે તે ઉપાડી લે. સદ્વિચારાના ફેલાવા કરવા એ અમારી ક્રુજ છે, પશ્ચાત શૂરા જૈતા જે દેશમાં હશે તે દેશમાં ગુરૂકુળ સ્થાન પવાના વિચાર તે અમલમાં મૂકશે. પુણ્યશાળી આ કાર્ય પાર પાડી શકે તેમ છે. હાલના સમય આ માટે અનુકુળ જણાતા નથી. એકદમ ઉતાવળ કરવામાં આવશે નહિ. કારણ કે શુભ સગ્રેગેાની અપેક્ષા રાખવી ઘટે છે, અને જેનામાં યોગ્ય જેનો કે જેઓ ગુરૂકુળનું કાર્ય ઉપાડી લે એવા પાકો ત્યારે વિચારીને તે અમલમાં મુકશે. શૂરવીર જેને આ કાર્યને ઉપાડી લેશે. ધર્મ સાધન કરશે,
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ પ
સુ॰ વસેા.
મુંબાઇ સુશ્રાવક ઝવેરી. જીવનચંદ્ર પન્નાલાલભાઇ ચાગ્ય ધર્મ લાભ.
अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः नित्यं संनिहितो मृत्युः कर्त्तव्यो धर्मसंग्रहः ॥ १. न वैराग्यात् परं भाग्यं, न बोधाद् परमंसुखं ન શિનાવ્પતા, ન સંસારાત્પરg:
For Private And Personal Use Only
તમારા પત્ર મળ્યા. મનુષ્યની જીંદગી કાઇ અપૂર્વ કાર્ય કરવાને માટે નિર્માણુ થઇ છે. શરીરમાં રહેલે આત્મા પણ તત્સંબધી સાક્ષી પૂરે છે. આત્માને અનુભવ પણ નિત્ય સુખની દિશા જણાવે છે છતાં કેમ ? વીતરાગ ભાગમાં ગમન થતું નથી ? તેનુ કારણ એ છે કે મેાહનીય કર્મની ચેનથી આત્મા ઘેરાય છે અને તેથી તે ઇંદ્રિય સુખમાં મગ્ન થઇને સદાનુ સર્વથા ક વ્ય કાર્ય વિસરી જાય છે. આમ ક્યાં સુધી થવા દેવુ... ? આત્માની શક્તિ ફેારવ્યા વિના મેહનાં