________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ. ----------------
મુ વસો સં. ૧૮૬૮ વ. વદિ ૦))
સુશ્રાવક શા. લ૦ ક. યોગ્ય ધર્મલાભ,............. વિશેષ ધર્મકાર્યો કર્યા છતાં ખેદ અને અરૂચિ આવે એમ બને છે. ધર્મ સેવા બજાવતાં આત્માનો શુભ પરિણામ વધે તેમ લક્ષ્ય રાખવું જોઈએ. ધર્મ સેવા કરનાર સાપેક્ષદષ્ટિથી પિતાને અધિકાર તપાસીને સેવકની પેઠે અધિકારપર પ્રાપ્ત થએલાં કાર્યો કરવામાં કિંચિત માત્ર અરૂચિ ન ધારણ કરવી, નિષ્કામવૃત્તિથી પારમાર્થિક કાર્યોમાં મન, વાણી, અને કાયાને ઉપ
ગ કરવાને છે સતપુરૂષેની આવી સ્વભાવિક પ્રવૃત્તિ હોય છે. સતપુરૂષોને પિતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાનાં હોય છે તે કર્યા કરે છે, તેના ફળ સામું જોતા નથી અને તેમજ ઉત્સાહને ત્યાગ કરતા નથી. સર્વ
ગ્ય કર્મ કરવાં પણ તેમાં નિલેપ રહેવું એ જ તેમને મુખ્ય ઉદ્દેશ હોય છે. તેઓ અધિકાર પરત્વે કરવા યોગ્ય કાર્યોને કરે છે, પ્રતિદિન સગુણ વડે આત્માની પુષ્ટિ થાય એવી પ્રવૃત્તિ કર્યા કરશે. ધર્મની આરાધના કરતાં કદિ ઢીલા બનવું નહિ.
મુકામ વસે. સુશ્રાવક શા. માત્ર મ. બાયોગ્ય ધર્મલાભ. તમારે પત્ર પહોંચો. વિ. જન ગુરૂકુલ સ્થાપવામાં આવે તો જૈનેને ઉદય થાય. તેની જના. પણું ઘડવામાં આવે અને તે ચોગ્ય પુરૂષકારા ચલાવવામાં આવે એમ વિચાર કરું છું. હાલ હું વિહારમાં છું. આર્ય સમાજીઓ વગેરે પોતાના ધર્મની ઉન્નતિ માટે બહુ પ્રયાસ કરે છે. જેમાં હાલ સંકુચિત દૃષ્ટિ અને વહરાના નાડાની જેવી ધર્મ કાર્ય પ્રવૃત્તિ પ્રાયઃ જોવામાં આવે છે, હે રેડે અને વાણુઓ વરઘોડે એ કહેવત પ્રમાણે હાલ જેને બાહ્ય ધામધુમમાં લાખો રૂપીઆ ખચી નાંખે છે. જે સત્ય છે તે સત્યનો પ્રકાશ કરવા માટે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. સદ્દવિચારનાં બીજ વાવીશું અને તે ગમે ત્યારે પણ અંકુરાઓ પ્રગટાવશે. જૈન ધર્મની સેવા કરવી એજ અમારી જંદગીને મૂળ સિદ્ધાત છે, જે મનુષ્ય દુનીઆના સર્વ ધર્મવાળાઓની ચળ
For Private And Personal Use Only