________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૭
સં. ૧૯૬૮ વૈશાખ સુદ ૯ પાદર. અમદાવાદ મળે.....
સેહણ. આશા સુફલ પુષ્પની, સુગધ લેવા બહુ ભમે, ગુજારે કરતો રહે કરતો રહે ઉડી ઘણું; નિજ ચિત્ત ચેટયું વલિઓના પુષ્પની સુગંધમાં, પણ જાણતો નહિ વલ્લિઓની પુષ્પ શોભા કારમી. શોભા સુકોમલ વકિલની છેવટે કરમાય છે, પંકજતણું શોભા રહે નહિ મોહ તેને શું? કરે; ભોળા ભ્રમર સમજી ઘણું-તું આવ ઠેકાણે હવે, કૃત્રિમ પુષ્પ સુગંધની શોભાથી દૂર રહે. અન્ય હસે ચર્ચા કરે બહુ–બ્રાન્ત મનડું દેખીને; શીખે ઘણું જાણ્યું ઘણું પ્રજ્ઞાતણ લાલ જ બન્ય, નિજ શુદ્ધ બુદ્ધિ ધારીને ઝટ બ્રાતિ સઘળી ત્યાગી દે, “બુધ્ધિ ” સન્ત સમાગમે તું-આવ ! અંતર્ બાગમાં. ૩
રાપરામાં એક મુનિપર લખેલ પત્ર.
સં. ૧૮૬૮ વૈ. વ. ૨ બોરસદ. પ્રેમી પંખી નિજ મતિથકી સ ચાખવાને, એ વૃક્ષે બહુ બહુ ભ સ્વાદતિખા ગ્રાતે તારી ઈચ્છા હજી પણ રહી ઠામ ઠામે ભમાની, પાડી ટેવો કદિ નહિ ટળે પૂર્ણ યને વિના તે પક્ષી ઝાઝાં જગત તલમાં સર્વના ભાવ જાડા જે તે પંખી મળી તુજ જતાં કઈ સંસ્કાર પી. જેનાં પિછાં સકળ સરખાં તેહનું થાય ટોળું એવાં ટોળાં નયન નિરખ્યાં સર્વના પ્રવ્ય ન્યારા
For Private And Personal Use Only