________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુ. પાદર,
ા ાા ા
૧
કવ્વાલી. લખેલા પત્રને ઉત્તર, લખે હે તે સકલ વાંચો, પ્રભુના પન્થમાં વહેતાં, ગતિ એ પન્થીઓની છે. બને છે ભાવી અનુસાર, પ્રયત્નો પણ થતા એવા, કદી ઉગ નહિ ત્યજવો, સકલ છે યાનની પાછળ. હૃદય ઢીલું બની ઢીલું, નથી ઉત્સાહ વણુ કાંઈ, નથી ઉત્સાહ, પ્રીતિવણ, કરૂં પ્રીતિ પ્રભુધે. અનન્યશુદ્ધપ્રીતિથી, પ્રભુને ધર્મ ધરવાને, ગુણોનાં બીજ વિકસાવી, ગુણોને બાગ શોભાવો. કરીલે શોધ સાચાની, રમણુતા રાખ હરદમ તું, પ્રભુથી લય લગાવીને, વહે આગળ અચળ પ્રેમે.
૩
૪
પામ વૃદ્ધિનિશદિન–સદા સશુરૂના પ્રતાપે, પ્રજ્ઞા હારી નિશદિન વધે, સત્ય સિદ્ધાન્તપીઠે. રાચી માથી પ્રભુ ગુણ લહી, સત્ય આનંદ ચાખે, એવી આશીક નિશદિન દઉં, ધમને લાભ પામે. કર્તા ભોક્ત નિજગુણ તણે, શુદ્ધ ચૈતન્ય સ્વામી, જ્ઞાનાનન્દી વિભુ ગુણમય, શુદ્ધદષ્ટિથકી જે. ભોગી યોગી નિજગુણતણે, ધ્યાનેથી શીઘ થાજે, આશી એવી નિજગુણતણ, જીવને છવ દે છે. કર્તા ચેતન નિ જગુણતણે, કર્મ છે મેક્ષ સિદ્ધિ, સદુ જ્ઞાનાદિ કરણમય છે, સંપ્રદાને ગુણેનું. જે જે દોષો નિજ થકી ટળે તે અપાદાન જાણે, આધારીએ સહજ સુખને એમ લુહયબ્ધિ વાણું.
૨
૩
For Private And Personal Use Only