________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૮
પત્ર સદુપદેશ.
૩
ઠામે ઠામે બહુવિધ ભ મેળ આવ્યું ન સાચે, બોલીને તે પ્રતિત કરતે કેમ ઈચ્છે ફરી તે; જે જે સંગી અભિનવ મળે રંગ તે થાય તેવા, થાશે નક્કી હૃદય પટમાં કતરી રાખ વાક્ય. સારા સંગી જગત વિરલા જાજે એમ નકી, સાચી વાણી હૃદય ધરવી મેળવી મેળ નક્કી; એકલે તું કદિ નહિ રહે બેલ બેલ ઝાઝા, બુદ્ધવધિ ”ના હૃદય ઘરમાં સત્યયુતિ વસે છે.
- શુદ્ધાથી દમ વેશ. ઉંડા હૃદયમાં પેસવા, કૃત્રિમ પ્રેમ જણાવીને, વાણી અને કાયાથકી બહુ પ્રેમના ચાળા કરે. નિજ દીલને અર્યા વિના સાક્ષી હૃદય બનતું નથી, નિજ દીલને દલ મેળવ્યા વણ વિનય વા પ્રેમ જ નથી. જનવેઠને આચારવત નિજવિનયના આચારને, દર્શાવીને દોલ ભે નહી એ વાત દીલમાં આણશે. લેવું અને દેવું અને એ વાત દૌલવણ નહિ થતી, સ્વાર્પણ કર્યા વણ દીલને એ દીલ મળતું નહિ કદી. આશય છુપાવી દીલના આવે અને બેલે ઘણું,
પટે કદી ખૂલે નહિ આશય રહ્યા છે દીલમાં. નિજ દીલને નિર્મલ કર્યા વણ દીલ પરનું નહીં કહે,
જ્યાં સર્વ વાતે મેળ નહિ ત્યાં દીલથી ભેદ જ રહે. એ ભેદ પર્વત જ્યાં રહે ત્યાં દીલ ઉદધિ નહિ મળે, દિલભેદને જ્યાં ભેદ ત્યાં સંબંધ સા નહિ કદી;
જ્યાં પ્રેમના રસથી રસેલાં દૌલ બે એકજ થતાં, શંકા નહીં ત્યાં પ્રેમની દષ્ટાત બાળક, યોગીનું.
For Private And Personal Use Only