________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર તપદેશ.
ખ
*
-
* *
*
*
છે. ચાર છ માસ સુધી અહંમંત્રને ત્રણ લાખ જપે ત્યારે મન શુદ્ધ થાય છે, અને તારા મને જય થાય છે. તે સર્વ ગુણોને પ્રાપ્ત કરે છે. માટે કાર સહિત પરમાત્મ મંત્ર જપ્યા કરે, અને તેનું ધ્યાન કરવું. ત્યાર બાદ બીજું પગથીયું તમારા હાથમાં આવશે. સમયે સમયે આયુષ્ય ખૂટે છે. માટે આત્મધર્મ સાધક થવામાં માદ કરે નહીં. તમારી સંગતિથી બીજા પણ યોગ્ય ગંભીર શ્રદ્ધાવાનોને પાકી ખાતરી થાય છેઆ માર્ગ બતાવી તેને ઉપકાર કરે. ધર્મ સાધન કરશે. ૩ રાતિઃ શાન્તિઃ શાનિતઃ in
મુ. લેકાથી લે. સુશ્રાવક.........................ધર્મલાભ. સદાકાળ શાશ્વતરૂપે પ્રત્યક્ષ થાઓ, વિશેષ તમારૂ ગમન આત્મામાં થશે કે કેમ? બહિરુ, વ્યવહારભાવે વર્તતાં નિશ્ચય સદ્ધર્મ ભૂલાય નહીં. અહર્નિશ સદ્ગુરૂ દેવ ધ્યાન, તેમનું સ્મરણું તે જ પરમ ગંગા પ્રવાહમાં સ્નાન કરી નિર્મલ થશે. વિશેષ શું તમારા હૃદયમાં સૂર્ય પ્રગટયો છે તેને જાળવી રાખશે? જિન દેવગુરૂ તેજ જ ક્ષણે ક્ષણે આત્મ પ્રતિ ઉપયોગ દેતા રહેશે. આત્માની શ્રાતિ પત્રકાર જગાવશે. જ જ્યાં જાઓ ત્યાંથી પત્ર ઠામ સહિત કારણ યોગે ગોઠવશે.
મુર આવશ્રી અમદાવાદ વાસ્તવ્ય બદ્ધાન્ત, દયાવંત, દેવગુરૂ, ભકિતકારક, વિનયવંત .. ગ્ય ધર્મ લાભ પહોંચે. વિશેષ હાલમાં પત્ર નથી. પરમાત્મ ધ્યાનમાં નિમગ્ન થયા હશો. ફરતાં ને હરતાં મનમેહન પરમાત્મા પાસેના પાસે છે. શરીર
જુદાં દેશ જુદા પણ આત્મામાં પ્રભુ તે પાસે જ છે. શરીર જુદાં તેથી શરીરને દુઃખ પણ મનમાં ક્યાં થી દુઃખ? અનંત સુખમય આત્માની આવી સ્થિતિ થાય છે. સદ્ગણ પ્રીતિથી બુદ્ધિમાં ઉત્પન્ન થએલી મુક્તિ રૂપ વેલડી દરરોજ
For Private And Personal Use Only