________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
992
પત્ર સદુપદેશ.
તે કાર્યમાં સ્થિર થઇ જાય છે. માટે યાદ રાખવુ કે, અનેક ગુરૂઆને જે મન ચવિચળ કરે છે, તેના પાશમાં નહીં સાતાં એક ટકાથી સુગમ ઉપાય પ્રભુ પ્રેમ ભક્તિથી આદરવેશ. ગુરૂ પ્રભુ નામેશ્ર્ચારમાં મનની એવી એકાગ્રતા કરવી કે મનમાં એ શબ્દ વિના ખળું કંઇ યાદી આવે નહીં. એમ પ્રભાત સમયમાં વા રાત્રિએ એકાન્ત સ્થાનમાં સર્વ વ્યાવહાકિ . કાર્યથી પરવાર્યા બાદ આ ઉપાયના આદર કર્યું. પરમાત્મ ગુરૂ નામેાચાર કરતાં વચ્ચમાં અનેક ઠેકાણે મન દોડશે, અનેક ઠેકાણે મન જશે. જે વસ્તુની ચાદી ન આવતી હશે, તેની પણ યાદી આવશે. પણ જે જે વિચારા મનમાં ઉઠે તેને વારવા, અને એકાગ્ર ચિત્તથી પરમાત્મ નામેાવ્યારણુ મનમાં કર્યો કરવું. ફુટી કે જેને નાભિ કહે છે તે ઠેકાણે ગુરૂ વા પ્રભુનું સ્થાપન કરી નિશ્ચયચિત્તથી બે ત્રણ કલાક અભ્યાસ જારી રાખવા. એમ કરતાં એક મહીના થતાં અનેક નહિ દીઠેલા અનુભવા દેખાશે અને પેાતાનુ મન વંશ થઇ જશે, અને વિજ્યની વૃદ્ધિ થશે. વિશેષ એજ કે આનંદ આન સર્વત્ર પ્રસરી જશે. એમ દૃઢ અભ્યાસ કરતાં સાક્ષાત્ પ્રભુ, સ્વપ્નમાં દેખાશે અને મસ્તક ઉપર હાથ દેશે. જો એમ તે અભ્યાસ વૃદ્ધિ પામે તા અનેક શકાનું નિરાકરણ સ્વપ્નમાં દેશ પ્રત્યક્ષ દેખાઇ કરશે અને આત્માનુભવ ભાસરશે., થયાં, મધ્યમાં, શૈલી, એ ચાર પ્રકારની વાણીથી આત્મા ભિન્ન છે. પાંચ પ્રકારના દેહથી આત્મા ન્યારા છે. મનથી ગરમા ન્યારા છે. આવા અસખ્યાત પ્રદેશથી અને લોકાલોક પ્રજાવાદ છે. અનત સુખઃઆનંદ જ્ઞાનમય આમા છે. આત્મા સ્વયં પ્રકાશ છે. ોતિર્મ છે. કદી તે ઉત્પન્ન થયા નથી, માટે લગ છે. કદિ તેને વિનાસ થત નથી માટે અવિનાશી છે. ગુરૂદેવનુ છાતીના મધ્ય ભાગમાં. એટલે હૃદયમાંમનમાં નામોચ્ચારણ પૂર્વક જો ધ્યાન કરે તા મહાલાભ થાય છે. અનન્તમત્રમાં કરેલાં પાપ ક્ષય પામે છે, અને વિચિત્ર આત્માનુભવ થાય છે. આત્મા અનન્ત ગુણી છે. આત્મા આત્માને જાણે છે. કને પણ અશુદ્ધ પરિણતિથી આમા ધારણ કરે છે, અને કર્મના ક્ષય પણ આત્મા કરે છે. આ સંસારમાં ભ્રમણાથી આત્મા અંધાય છે. પોતાને વિષે આત્મપણાની બુદ્ધિ જે ભબ્યા ધારણ કરે છે, તે સાંસારિક કાર્ય કરતાં પણુકમથી અધાતા નથી. આત્મ સન્મુખ થએલા ભક્ત પરપરાએ અનંત સુખમય પરમધામ પ્રાપ્ત કરે છે. આ સંસાર સ્વપ્ન સમાન છે. તેમાં સગપણુ આદિપણ સ્વપ્ન જે દેખાય છે તે અવું સ્વપ્ન સમાન છે. તેમાં થતી અહુ પણાની બુદ્ધિ ઉઠાડી
રમજાને રહેવુ. પણ ભૂલવું એનું નથી કે પ્રથમ પગથીયુ ગુરૂદેવ તિજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only