________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૫૬
www.kobatirth.org
પત્ર· સદુપદેશ.
ॐ नमो वीतरागाय.
વિનયરત્ન સુશ્રાવક... યોગ્ય ધર્મ લાભ. વિશેષ તમારા પત્ર આવ્યા. અત્યાનંદ થયા છે. વિ. હવે લેાદરાથી વિહાર કરવા વિચાર છે. પત્ર લખા તે લોદરાએ લખશે.. ધમ સાધન સારી રીતે કરશે!. અભ્યાસ જે કર્યાં છે તે સારી રીતે પુનઃ પુનઃ અવલોકી જશો. જે જે ધર્મ વિષે સૂચનાઓ આપેલી છે તે ધ્યાનાન્તર થાય નહીં. આત્મતત્ત્વ જ્ઞાતા બનવું, અને જ્ઞાનની મહત્વતા હૃદયમાં સ્થાપન કરવી. શુ કર્તવ્ય છે ? શું કર્યું ? અને શું સંસારમાં કરવાનું ખાકી છે? તેના વિચાર કરવા. એક દિવસ શરીરાકાર રહેલું પુદ્ગલ તેથી આત્મા ભિન્ન થશે. માટે જે કરવાનુ છે તે ભૂલાય નહીં. શ્રહ્મા દૃઢતા વિષે જે સત્ય વાત કરી છે, તે પ્રાણાન્તે પણ વિસરી જાય નહીં, અને સદ્ગુરૂની સેવાભક્તિ એકજ આત્માને અત્યન્ત હિતકારક છે. વંદનાદિ વિનયતા માટે પહેલાથીજ શિખામણ આપી છે.
भटकी भकटी भटकीयो, शिर पटक्युं सोवार; सद्गुरुनी श्रद्धा विना, पाम्यो नहीं भवपार.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ આત્માથી તમારા જેવા વિતય રત્નાને કંઇ લખવું પડે તેમ નથી. મારનાં ઇંડાંને ચિતરવાં પડતાં નથી. ક્ષણવાર પણ તમા કૅમ પ્રમાદ કરશે! ? તમારી કુલીનતા, વિનયતા તેજ તમારા ગુણાને વધારે છે. ઉપદેશ પ્રાસાદ, ન્યાયસાગરને આપ્યા છે બીજું કાંઇ કામકાજ લખશે. પત્ર લાદરે લખશે. ૐ રાન્તિ: રૂ
X
For Private And Personal Use Only
X
મુ. શરીરનિષ્ટ ચેતનનું ક્ષેત્ર. સ્પર્શેના ચેગે માણસા. આત્મ સાધક ભવ્ય.......યાગ્ય. અવ્યાબાધ, અખંડ, અવિનાશી, મગલમય. સ્વકીય ધર્મ લાભ પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિના હેતુએને સયાગ થાઓ. ઇત્યેવમાશીઃ વિશેષ ધર્મીમાં આત્મસયેાગી ચિત્તને ચાજતા હશે. સાંસારિક સંબંધ ચિત્તની વિકલતા કરી બહિર્ગમન કરાવી સ્વભાન ભૂલાવે છે. જો કે અહિં મનતાથી આત્માને યત્કિંચિત પણ સુલાનુમય તાત્ત્વિક
અનતકાલથી લાગેલે