________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૪
પત્ર સપદેશ.
તનુ રક્ષા યથાશકિત, કરીને ધર્મ આદરજે; સકળ દેષ પરિહરજે, કહ્યું તે સંતનું કરજે. સુધરજે ધમ ઉદ્ધરજે, ઉતર જે આત્મને ધ્યાને; અનન્તા ગુણની વાડી, તણે લાલન સદા બનજે. ખરૂં તું સાધ્ય સાધી લે, અથિરતા આયુની સમજી; મુસાફરને મમત્વ જ શું? જગતની ધર્મશાળામાં. સંબંધી મોહનાં પ્રેર્યા, સગાં એ સર્વ મેમાને; ગણુને લક્ષ્ય અંતનું, સદા ધરજે સુખી રહેજે. બો તું શિષ્ય , ગુરૂઉપદેશ આદરજે ગણી સહુ દશ્યને ન્યારૂ, ભવધિ ત્વરિત તરજે. ખરૂં ચારિત્ર આદરજે, યથાશક્તિ વ્રત ધરજે; અડગ શ્રદ્ધા ખરા જ્ઞાને, ખુમારી શાન્તિની વરજે વિનય ભક્તિ ઘણી ધરજે, અલખનું ગાન ગાજે તુ; વિષયના વેગ વારીને, સદા ઉપયોગમાં રહેજે. અહ રૂપું ભલી કહેણી, ખરી કરણી ખરૂં સેનું; કરી લે ઉચ્ચતા જ્ઞાને, થશે સહુ ભાવીનું ધાર્યું. જગત વ્યવહારને સાક્ષી, વિવેકે દેખજે સાચું; બુદ્ધબ્ધિ સારૂભક્તિ, નિશાની શાંતિની નકકી.
સુણી ભવ્ય ? મલાજ ભવ્ય શહાળ પરથને ઉપર વિચાર પુનઃ પુના હૃદયમાં સ્પરતા હશે, પણ હાલ તેવી પ્રવૃત્તિ જ્ઞાન, ધ્યાન, રમણતાથી હારી થતી નથી. બાહ્યદશામાં ચિત્ત દેવાને વ્યાપાર અનાવાસે ઘટતો જાય છે, તે પણ તમારી ભક્તિમય પ્રવૃત્તિની વૃદ્ધિ અર્થે સહજ લખવું થાય છે. સર્વશાનું ગૂઢરહસ્ય એ છે કે બાહ્ય જગતમાં થતા અહં મમત્વ ભાવ પરિહરી અન્તરની આત્મસૃષ્ટિનું ધ્યાન દ્વારા દર્શન કરી તેમાં મનઃપ્રવૃત્તિને ભેજવી, બાઘના ક્ષણિક માયિક પદાર્થોમાં દક્ષિાભાવ
For Private And Personal Use Only