________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ઉ૫૩
અલખ દેશમેં વાસ હમારાએ રાગ હું તું ને સહુ ભેદ ટળે ઝટ, નિશ્ચય નિર્મલ હું તે; સહુમાં થાય પ્રવૃત્તિ પણ હું જાણું છું નિર્મળ તે. સાપેક્ષાથી સહુ સમજાયું, આતમ પરમાતમ પ્યારે; દસ્ય સ્કૂલમાં નહીં રંગાવું, ઝળહળ ઘટમાં ઉછયારે.
હવાસના બાહ્ય ભાવે, મોહવાસનાથી ન્યારે: કર્મો ભોગવવાના ભેગે, અંતથી ત્યારે મારે. પુદ્ગલ પુદ્ગલમાં પરિણમી, ચેતન નિજપદ પરિણામી; સાક્ષી દ્રષ્ટા પરને હું પણ, ત્યારે છું અંતર્યામી.
દયિક કાયાના ભાવને, દુનિયા મારામાં થાશે; પણ તેથી ત્યારે હું આતમ, સમજણ સાચી સુખ આપે દુનિયા સારો ખોટો કહેવે, પણ તેથી શું? છે મારે; હુ કરનારો આતમ નિજ પદ, સમજી પિતાને તારે. પૂર્વ જન્મને દેખ્યાથી પણ, અચરિજ તેમાં કંઇ નહી; બુદ્ધિસાગર સુરતા નિષદ, આવી નિશ્ચય કામ, રહી.
મુંબાઈ મધ્યે શા. ......... અિરે બધે હૃદય જે તું, રહું છું સુખ શાતામાં; સદા શાંતિ રહે તુજને, ગુરૂના ધર્મના લાભે. બધું વાગ્યું વિચાર્યું મહે, લખું છું લેખમાં ભાઈ; સહજને ધર્મ સાધી લો, હૃદયમાંહિ ધરી સમતા. ઉપાધિ વ્યાપાર, ધરીશ ના લોભની વૃત્તિ; અરે સંતોષમાં રહીને, જીવન રેખા સુધારી લે.
તજી વિકથા પ્રવૃત્તિને, ખરા ઝટ વાંચજે ગ્ર, ... ભલી વૈરાગ્યની વૃત્તિ, હૃદયમાં ધારજે બધુ.
95.
For Private And Personal Use Only