________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
જનની પુત્રને પાળતી, બહુ લાડ લડાવે, ઉપસર્ગા દૂરે કરે, જનની હિતભાવે.~~૩ જનની હુડા હાર છે, જનની સુખ ક્યારી, જનનીની હુ ભક્તિથી; આનંદ ખુમારી.—૪ જનની આજ્ઞા પાળતા, કુળદીપક પુત્ર, અન્તર્ કુળ અજવાળતા, રાખે ધર સૂત્ર.—૫ જનની સેવા મુક્તિની, દાતા સુખકારી, જનની સેવા તત્ત્વદા, માતા પુત્રને પ્યારી.—૬, જનની વિના નહિમેટકા, કોઇ જગમાં દીઠા, જનની સેવા મુક્તિના, મેવા છે જ મીઠા.૭ અષ્ટ પ્રવચન જનનીની, નિત્ય સેવા કરજે, બુદ્ધિસાગરભક્તિથી, શાશ્વત . સુખ વરજો.~~~
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટ પ્રવચન માતાનાં આઠે અગા પૂજ્ય છે. માતાની સેવા કરે, ભક્તિ કરો. આ પત્રમાં કહેલા સાર સમજશે!. દ્રવ્યજનનીના પ્રેમે ભાવ જનનીની ભક્તિ દર્શાવી. વિનયવત રહેવુ. ૐ શાન્તિઃ ક્
For Private And Personal Use Only
૭૫૧
X
મુ પાલેજ સ્ટેશન.
ભવ્ય સુશ્રાવક..
આજના દિવસની તમે ભવ પન્ત યાદી રાખશે!. આજના દિવસ તમારી લાજના દિવસ છે. આજના દિવસ ભવિષ્યના સંસારના અનુભવ આપશે. આજા દિવસ ભવિષ્યમાં પુનઃ પુનઃ રાગ અને વૈરાગ્યકારક થશે. આજના દિવસ મગળરૂપ છે. આજના દિવસ ઉપાધિરૂપ છે. આજતા સ ઉપાધિનું મધુર સ્વરૂપ દેખાડી વૈરાગ્ય કરાવશે. આજના દિવસ મનુષ્ય જીવનમાં ઉન્નતિ ક્રમને ધારે તે ઉપયોગી થઇ પડે. યુવક કળાના પ્રારંભ દિવસ આજ છે. આજના દિવસ પ્રારબ્ધયાગથી ભાગ્ય કમ સબધના છે. આજના દિવસ અલખનાં ગાન ગવરાવનાર છે. આજના ટ્વિસ આત્માને માટે ગગનસ્થિત પતંગની પેઠે વાયુ અને રીના