________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપ
×
પત્ર સદુપદેશ.
અભ્યાસમાં મન વાળાએ યુદ્ધ્યબ્ધિ શિક્ષા ખ્યાલ છે, શુભ દેવના પણ દેવ ઉદ્યમ સમજ
પ્રશાલાલ છે.
www.kobatirth.org
X
X
*
X
સુ
સુમાઇ.
સુશ્રાવક..
ચામ્ય ધર્મ લાભ. વિશેષ હાલ ચિત્તવૃત્તિની પ્રવૃત્તિ કઇ દિશા તરફ વહે છે, તેના સમાચાર અને તે। લખશે. વખત એવે છે કે ચારે તરફના સયોગોને વિચાર કરી ઇષ્ટ લાભ શેાધવાની આવશ્યકતા છે. દુનિયાના મેટલ વિચિત્ર પ્રકારના સાંભળીને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરવી. મનુષ્યા સર્વે એક સરખા હોતા નથી. મનુષ્યાતા સ્વભાવ પારખવા એ ઊંડા દરિયાના તળીયાના સાર ખેંચવા ખરાબર છે. વિચિત્ર સ્વભાવમય દુનિયામાં રહેવા છતાં આત્મિકધ્યાન ધરવાની આવશ્યકતા છે. મનુષ્યાનાં શરીર, આકારા અને સબધા સદાકાળ એક સરખા રહેતા નથી. આ વાકય અનુભવ્યાથી તેને સાર સમજાય તેમ છે. આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને પ્રવૃત્તિ કરવી જોઇએ. જેનામાં આત્મબળને જુસ્સા નથી અને જેની વાણીમાં પ્રામાણિકપણું નથી, અને પ્રતિજ્ઞાત વાણીને પાળતા નથી. તે અન્ય સામાન્ય મનુષ્યા કરતાં ચઢીયાતા નથી. દુનિયામાં કઇ પણ શ્રેયઃ કરવા માટે મનુષ્યના જન્મ છે. જે મનુષ્ય! પોતાની પ્રતિજ્ઞા ઉપર દૃઢ રહે છે અને હૃદયને શુદ્ધ પ્રેમમય બનાવે છે. તેનુ ભાગ્ય પ્રકાશમય બને છે. ૐ શાન્તિઃ રૂ
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુશ્રાવક...............ચેાગ્ય ધર્મ લાભ.
X
For Private And Personal Use Only
×
૪
જનનીની સેવા કરી, જનની દુઃખ હરણી. ભવાદ્ધિમાં જાણજો, જનની મહા તરણી.~~ માતાની સેવા કરે, તનુજે ટેકીલા, માતાના બહુ પ્રેમથી, લહે પુત્રા લીલા.—૨
મુ માણસા