________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
19૪૮
લાકડાને લાડુ ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. એવી આ સંસારની દશા વિચારી આત્મસ્વભાવમાં રમણુતા કરે. ૩ રાત્તિઃ ૨
મુ, માણસાથી.
છપય. સ્મરણ કરે નિજ ૫ તત્ત્વને હેતે ધારી, ભજો જીનેશ્વરનાથ વિષયને વિકથા વારી; વિનયે રાખી ચિત્ત નિત્ય ચાલે શુભવાટે,
કરી કુમિત્રો સંગ વહો નહિ અવળા ઘાટે. દિનદિન ચઢતા ભાવથી પરમાર્થમાં મન વાળીએ વિચારી બેલી બોલ જગમાં બોલ્યું તેવું પાળીએ નિદા દોષે વિકથા આલસ દીલથી વાર, પામી નરભવ પુર્યોદયથી હવે ન હારે; દશદૃષ્ટાતે દુર્લભ માનવ ભવ નહિ હારે,
આત્મોન્નતિના ગ્રહી ઉપાયો નિજને તારો. દુઃખ સહુનાં ટળવાને ભાવના શુભ ભાવીએ, સહુ જગત જીવનું ભવ્ય કરતાં શીધ્ર શિવપદ પામીએ.
ખંત ધરીને વિદ્યાભ્યાસે મનડું વાળે, સુખકર સમતાભાવ ધરીને સત્ય નિહાળ; સદ્ગુરૂ શ્રદ્ધા ભક્તિ કરેતાં દુઃખ ન આવે,
શ્રદ્ધા પણ આતમને અનુભવ કોઈ ન પાવે. મને પ્રેમ સહુથી રાખીને આનંદથી વર્તો સદા, અશુભ પરનું કદિ ન ચિતે સમજશે દીલમાં મુદા. ધર્મ કર્મનો નિત્ય નિયમ સાચવવો ટેકે, ઉદ્યમથી કલ્યાણ વિચારે વાતવિવેકે; કોઈક નિદે કોઈક વદે તે પણ સમતા, સચ્ચરૂ ભતે જ્ઞાન લહીને કાંય ન ભમતા.
For Private And Personal Use Only