________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૮.
પત્ર સદુપદેશ.
મુંબઈ તરફ વિહાર, મુકામ અમલસાડ સુશ્રાવક.................ગ્ય ધર્મલાભ. બાલ્યાવસ્થામાં જે આનંદ અનુભવાય છે તેને ફેરફાર યુવાવસ્થામાં થાય છે. તેમાં પણ વિશેષ એટલું કે ગુરૂકૃપાથી જ્ઞાનદશામાં અનેક ઉપાધિ છતાં આત્માનન્દને અનુભવ થાય છે. સર્વ પ્રકારની ચિંતાઓમાંથી કેટલીક તે અમુક સંયોગે યુવાવસ્થામાં પ્રગટે છે, પણ જો આત્મદષ્ટિની ઉપગ દશા રહે તે અનેક પ્રકારની ચિંતાઓને નાશ થાય છે. જેણે સદગુરૂની જ્ઞાન કૃપા મેળવી છે તેને ઉપાધિની ચિંતાઓ પડી શક્તી નથી. બાલ્યાવસ્થામાં જે જ્ઞાન મેળવ્યું હોય છે તેને અનુભવ યુવાવસ્થામાં મળતાં જ્ઞાનના પરિપકવ સંસ્કારે થાય છે. જે વસ્તુઓમાં સુખ નથી એમ હજારે વખત સમજાવવામાં આવે તેનાથી જે જ્ઞાન થાય છે, તે કરતાં પણ તે વસ્તુને અનુભવ કરતાં પકવ જ્ઞાન થાય છે. તેથી અસત્ય વસ્તુને પરિપૂર્ણ નિશ્ચય થતાં બાહ્ય વસ્તુઓમાં સુખ નથી એમ દઢ નિશ્ચય થાય છે. જે જે વસ્તુઓની અભિલાષા કરે છે. તે તે વસ્તુઓ મળ્યા બાદ તેમાં રાગ રહેશે નહીં. અને નવી ગ્રહણ કરવા ઈચ્છા કરશે. જ્ઞાની એમ કહે છે કે મનને વેગે સમાવ્યા વિના સુખ નથી. ગુરૂના સમાગમથી અજ્ઞાનના પડદાઓ ચીરાઈ જાય છે, અને સુખ અનુભવાય છે. ૩ રાતિઃ ૩
મુ. સુરત ગેપીપુરા, લિ. થી અમદાવાદ, તત્ર શ્રદ્ધાવત, દયાવંત, દેવગુરૂ ભક્તિકારક સુત્રાવક .......................... શ્ય ધર્મલાભ. વિશેષ અદ્ર શાન્તિ છે, તમને શાન્તિ વર્તો, વિશેષ તમારા શરીરની નરમ સ્થિતિ સાંભળી છે પણ હવે આરામ થે હશે, તેના સમાચાર જણાવશો, જરૂર. મંદવાડના સમયમાં સારા વિચારો કરવા. હાય વરાળ કરવી નહીં. વિરપ્રભુને ઉપસર્ગો વિચારી આત્માને ભાવ. આત્માનો અને રોગને શું સંબંધ છે? તેને વિચાર કરે. સદ્ગુરૂએ દીધેલ બેધ વિચારવો. રોગ સદાકાળ રહેતું નથી. રોગ પણ શિક્ષા રૂપે સમજણ આપે છે, કે હવે ચેતન તું ચેત !!! કંઈ ધમ કર,
For Private And Personal Use Only