SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૭૪૩ ક નમ: પાર્શ્વનાથાય. ભવ્ય !!! આત્મધ્યાન કરે. પ્રેમ વિના શું પત્ર રે, પ્રેમવિના શી વાત. હૃદય મળયા વણ દિલની, વાત કદી નહિ થાત. હૃદય મળે સંકેચ છે?, શો લજ્જા અવકાશ દીલ ન ઉતરે પત્રમાં, તે નહિ પત્રવિલાસ, દીલ મળે ત્યાં દીલની, વાતે પત્રે થાય; ખા પત્ર નીહાળતાં, દીલડું શુષ્ક જણાય. મન મળતાં મન મેં તે, પ્રેમ હોય ન લે; શ્રદ્ધા ભક્તિ જ સત્ય તે, અન્તર્ હોય ન કલેશ જેનું મન જેમાં ભળ્યું, તેમાં તેને પ્યાર મન મળતાં સંકોચ શો ? હૃદયપ્રેમથી ધાર પ્રેમે મન આનંદમાં, પ્રેમે પત્ર લખાય પ્રેમવિના નહિ ધર્મ છે, સમજુને સમજાય દુનિયાની લજ્જાથકી, મનમાં રાખે ભીત: પત્ર લખે સંકોચથી, એ નહિ ઉત્તમ રીત, અંતર્ન ઉદગારથી, પત્ર બને છે બેશ અન્તને ઉગારવણ, શે લખવો સંદેશ વગરના પ્રેમમાં, દુનિયાની શી લાજ લાજે કાજ સરે નહિ, પામો શું ? સામ્રાજ્ય દુનિયા દેરગી સદા, તેનામાં શું? સાચ સદ્દગુરૂ વાણી સત્ય છે, બાકી જાણે કાચ પત્ર લેખ ગંભીર છે, જાણે સાચો ભક્ત; દિલ દિલની વાતે લહે, શિષ્યવૃત્તિથી શકત. ધર્મ કર્મ, વૃદ્ધિ લહ, પ્રેમી પ્રજ્ઞાલાલ; બુદ્ધિસાગરધર્મથી, હેવે મગમાલ » સાઃિ ૩ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy