SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૭૩૭ ૩૬ / . ૩૭ 1 મ ૮ w ૩ઇ ૪૦ || ૪૧ છે કેવલ જ્ઞાનથી જીવને, આત્યંતિક સુખ થાય; લોકાલોક સ્વરૂપને, ક્ષણમાં દેખે તાય. ચેતે આતમ આજકાલ, આયુષ્ય ખૂટી જાય; કાચકુંભના જેહવી, કાયા માયા ભાય. કાયા ભાયા જેહને, ભાસી ચિત્ર સમધાર; જલપંકજવત તેહને, ભાસે સબ સંસાર સંસારે સહુ મહીયા, કરે ન આતમ બે જ; આત્મસ્વરૂપ વિચારતાં, પ્રગટે ગુણગણુ મેજ. માયા આલપંપાલ સમ, ભાસે જબ સંસાર; તે ચાખે સમતા સુધા, પામે ભવજલ પાર ભવજલ પાર તે પામશે, જેને સદગુરૂ સંગ; સત્સંગી ભવી આતમા, પામે અનુભવ રંગ પામે અનુભવ રંગે તે, નિષ્કપટી દિલધાર; ચાતકને જેમ મેઘની, ધર્મપ્રીતિ મહાર. મનોહાર તે ધર્મની, પ્રીતિ આતમ હેત; કરતાં દુઃખ તે ભાગશે, ચેત ચેત છવ ચેત. કાજલ કોટડીમાં વશે, નિર્મલ જેની બુદ્ધિ, તેની ગૃહસ્થાવાસમાં, આતમની છે શુદ્ધિ. પીલંતાં જેમ વેળુને, નહીં તેલ તે પાય; મેહથકી છે અરે, કરતાં મુક્તિ ઉપાય. મેહરાજનો વાસ જ્યાં, ત્યાં સુખ ક્યાંથી થાય; શ્રી ધન પુત્ર મોહવાસ, મોહ જાવને પાસ. જ્યાં પ્રીતિ ત્યાં મેલવાસ, તેને સંગ નિવાર; છળ તાકતે મોહરાય, રખડાવે સંસાર. મોહસ્થાનની સંગતિ, કરવી તે દુઃખદાય; તજવી પણ મુશ્કેલ છે, ત્યારે વિરલા ભાય મોહસ્થાનને ત્યાગી તે, વૈરાગી મન થાય; અલ્પ કાળ તે ભટકશે, એમ ભાખે છનરાય - a Yર ! તે ૪૩ + ૪૪ ૪૫ / ૪૬ / ૫ ૪૭ II છે ૪૮ | છેકહે છે For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy