SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ----------- આતમ અનુભવ મુખલવે, મુંકે ન મમતા સંગ; એ પણ છે પુદ્ગલદશા, મેહરાયને રંગ. ર૨ કાલઅનાદિથી અરે, પુદ્ગલસંગ સુહાય; પુદ્ગલ સંગત મીઠડી, જાણુતાં પણ થાય. | ૨૩ ! અહો અહો પુદ્ગલ દશ, રખડવે સંસાર; ચઉદે પૂરવી તહ પણ, નરકનિગોદ મઝાર. ૨૪ છે. જીવ બાપડા શું ? કરે, ઘનરાત્રી અંધાર શું? દેખે શું? પરિહરે, જ્ઞાનદીપક વણ ધાર. છે ૨૫ ભવ પ્રપંચ મને જાલની, બાજી છે પ્રતિકુલ; ચાર પાંચ દિન સુખ થતું, અંત ધુલની ધૂલ. . ૨૬ છે આતમ અનુભવ જાણતાં, ભાગે મેહ પ્રચાર સમક્તિ સૂરજ ઉગતાં, જોવે સબ સંસાર. | | ૨૭ છે સંસારે સુખ નહિ કશું ? દેખે આતમરાય; આતમઘાતી જન કહ્યા, એ છે અતિ દુઃખદાય. ૨૮ | દુ:ખદાયી સંસાર છે, શ નહી લવલેશ; વિષ્કામાંહી ભૂંડ જેમ, સંસારે સહુ કલેશ. લેશ કલેશ સંસારમાં, લેશ ન આતમ સુખ; સંસારે જે મોહીયા, લહે જ અતિદુઃખ. I ૩૦ દુઃખ દુઃખની રાશિ, પામી વાર અનંત; શું? સંસારે માચીયા, ચેત ચેત ભવ સંત. સંત સંત તબ થાવશે, જેશે આતમરૂપ; જોતાં આતમરૂપને, પડે ન ભવજલ કૂપ. ૩૨ ll ભવજલપની સંગતિ, વૈરાગ્ય દૂર થાય; વૈરાગીજન આતમા, કમેં નહીં લેપાય. ૩૩ / કમેં નહીં લેપાય તું, ઉદાસીનતા સેવ; ઉદાસીનતા સેવતાં, ચિદાનંદ સુખમેવ. ૩૪ ચિદાનંદ સુખ સેવતાં, કર્મકલંક કટાય; ઘાતી કર્મ ખપાવતાં, કેવલજ્ઞાન પ્રગટાય. ૩૫ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy