________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૩૦
પત્ર સદુપદેશ.
કર નમ: વામને. પિતાના પ્રતિ પિતે શંકાયુક્ત થવું તેજ ઉપાધિ આપત્તિનાં વાદળાં.
જ્યાં સ્વાર્થિક પ્રીતિ ત્યાં અપ્રીતિ સ્વભાવે છે, તે તેથી હઈ શક કેને? ઉપાધિના તથા દુઃખના ગે થતી ચિંતા અટકાવવાને વીરપણું પ્રકટાવ !! કૃત કર્મો અશાતા વેદવી તે તે સમજુને સાહકારીને દિવસ છે.
જેનાથી આપત્તિના વાદળાં પડે છે તેના તરફ લક્ષ્ય આપવું કે તેનું મૂળ શોધવું.
દિન રાત્રીની પેઠે શાતારૂપી દિવસ અને અશાતારૂપ રાત્રીનું ચક્ર કરે છે તેનાથી કોને ભય ?
રંગી દુનિયા અનેક પ્રકારે સારા ખોટા કહે છે તેથી પિતાને શું ?
જે પિતે શુદ્ધ છે તે તેને અશુદ્ધ કહેવાથી શું ? અને અશુદ્ધ છે તે તેને શુદ્ધ કહેવાથી શું ?
વૈર્યતાની પરીક્ષા દુખમાં અને સુવર્ણની પરીક્ષા કસોટી થાય છે.
સત્ય તે સત્યજ થવાનું છે. બીજાની વાણીથી નાહક કેમ સંકલ્પ વિકલ્પ કરવા?
માતા પિતાની અપ્રીતિ તે પ્રીતિરૂપજ છે ને તેમનાં કડવાં વચન મીઠાં છે તે અનુભવથી જણાશે.
વિનયને પ્રાણાંતે પણ સુજ્ઞ પુરૂષ ત્યાગતા નથી. કોઈ આંબાને પથ્થર ભારે છે પણ આ કેરીને આપે છે. ચંદન સુવાસને આપે છે.
પ્રીતિ સંયુક્ત વાણીથી શત્રુની શત્રુતા દૂર થાય છે. સાફ દિલની છાપ ખરી પડશે. - ઘર સંસારમાં સહનશીલતા અને ગંભીરતા એ મોટા ગુણો છે.
ગુણ એવી છે કે દુઃખમાં સુખને અનુભવ અવશ્ય થાય છે. સમજુને દુઃખમાં વૈરાગ્ય થાય છે માટે દુઃખને પણ સારું માનવું.
धर्मकार्ये प्रवृत्ति सुखदापिका.
છેદ ચાલ. प्रेमे पार्श्वप्रभु नमी चरणमां सत्पत्र उपकारथी लेखे आनंद उरमा प्रगटियो श्रेष्ठोतणाचारथी
For Private And Personal Use Only